Book Title: Samvatsari Pratikramanni Saral Vidhi
Author(s): Yashodevsuri
Publisher: Jivanmani Sadvachan Mala Trust

Previous | Next

Page 6
________________ રે છે તે છે કે તે 8 8 8 8 સ્વજનની યાદમાં મારા એક અતિ નિકટના સ્વજન ! જેવા નિકટના એવા જ અભિન્નહય ! મારા કાર્યોના સદાના સાથી અને મારી ભાવનાઓના સહૃદય જાણકાર. એ સ્વનામ ધન્ય સ્વજન તે શ્રી જિતેન્દ્રકુમાર રતિલાલ શાહ એ હતા તે મારા જમાઈ, પણ અમારા બે વચ્ચે પિતા-પુત્ર જેવા હેત-આદરભર્યો નાતો હતો. એમનું શાણપણ, ગભીરપણું” અને કાર્ય શીલપણું" એવું હતું કે અનેક પ્રસંગોએ એ મારા માટે ઠરેલ મિત્રનું કામ આપતા. મારા પડો બોલ ઝીલવા એ એક આજ્ઞાંકિત પુત્રની જેમ, સદા તૈયાર રહેતા. અને એમની શાણી અને સાચી સલાહના હું હંમેશાં આદર કરતા. નાની ઉંમરથી જ એમની કાર્યશક્તિ અને કાર્ય સૂઝ સારી રીતે ખીલી ઊઠી હતી. લીધેલું કાર્ય ગમે તે ભોગે પૂરું કરવાને એમનો સ્વભાવ હતા. આશરે દોઢ વર્ષ પહેલાં, ફક્ત ૪૩ વર્ષ જેવી નાની ઉંમરે જ, એમને કાળનાં તેડાં આવ્યાં અને જાણે મારી એક શક્તિશાળી બાંય સદાને માટે કપાઈ ગઈ ! મારા ચિત્તમાં આવા, જીવનના જ એક અંગરૂપ બની ગયેલ, સાથીના કાયમી વિયોગથી જાણે સૂનકાર વ્યાપી ગયે. Jar a lon international For Private & Personal Use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 216