Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૫) નક્ષત્રવિદ્યા : એના નામ પરથી એને અથ ‘ખગાળવિદ્યા' ધટાવી શકાય. શકરાચાય તેને ‘જ્યોતિષવિદ્યા’ તરીકે ઘટાવે છે. (૧૬) સર્પવિદ્યા : શંકરાચાય એના અ`ગારુવિદ્યા' કરે છે. શતપથ બ્રાહ્મણુ( ૧૩/૪/૩/૯ ) જેવા ગ્રંથામાં તેના સવેદ તરીકે ઉલ્લેખ મળે છે. સાઁભવતઃ તેમાં સપવિષ દૂર કરવાની વિદ્યાના પણ સમાવેશ થતા હશે. (૧૭) દેવજનવિદ્યા : ગાંધર્વાં સાથે સંકળાયેલી દેવવિદ્યા અને આયુર્વેદ સાથે સંક્રુળાયેલી ‘જવિદ્યા’ મળાને આ ‘દૈવજનવિદ્યા' બની હોવાના શ્રી.ર્ગરામાનુજના મત છે. શકરાચાય તેના અય ‘ગ...ધયુક્તિ' (અત્તર બનાવવાની વિદ્યા) તથા નૃત્ય, ગાન, વાદ્ય અને શિલ્પાદિ વિદ્યા’ એવા કરે છે. શ્રી. રામપ્રસાદ બક્ષી ‘દેવયન વિદ્યા' એવું પાઠાન્તર સ્વીકારે છે. આચાય પ્રિયવ્રતજી તેના અથ લલિતકળાઓ” કરે છે. "" Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) વિદ્યા : છાંàગ્ય ઉપનિષદ્ (૭/૧/૨)ની યાદીમાં જેના ઉલ્લેખ નથી એવી કેટલીક તત્કાલીન વિદ્યાઓમાં ‘યવિદ્યા' ઉલ્લેખ કરી શકાય. બ. ઉપ. (૩/૭/૧)માં દ્રદેશના આચાય કાપ્ય યાતચલના આચાય કુળમાં તેના પઠન-પાઠનને નિર્દેશ મળે છે. આ બધી વિદ્યાઓ ઉપરાંત કેટલીક વિદ્યાઓ વિષેના છૂટાછવાયા ઉલ્લેખા પ્રાપ્ત થાય છે, જે ઉલ્લેખેા ઉપનિષત્કાળમાં તે તે વિદ્યાના અસ્તિત્ત્વની ગવાહી પૂરે છે. ઉપનિષત્કાળ સુધીમાં આયુર્વે વિદ્યાના સુંદર વિકાસ થયેલા જોવા મળે છે. શ્રૃ. ૩પ.(૬/૪)માં સંતાનેાત્પત્તિવિજ્ઞાન ક્ષેત્રે કેટલીક આશ્ચર્યકારક સિદ્ધિના દાવા કરવામાં આવેલા જોવા મળે છે. . ઉપ.(૨/૫/૧૭)માં વાઢકાપવિદ્યાના ઉલ્લેખ છે. આ ઉપરાંત કાનૂન, મનોવિજ્ઞાન, જીવશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ધમ શાસ્ત્ર વિષે પશુ ખૂબ ચિંતન થયેલુ' જોવા મળે છે. ઉપનિષઢાળમાં આ બધી અપરાવિદ્યાઓના અભ્યાસની કેવા પ્રકારની વ્યવસ્થા હશે એના કથા સ્પષ્ટ સંકેતા ઉપનિષામાંથી પ્રાપ્ત થતા નથી, પરંતુ આજે જેમ વિશ્વવિદ્યાલયેામાં જુદી જુદી વિદ્યાશાખાએ હોય છે અને દરેકમાં જુદાં જુદાં શાસ્ત્રના અભ્યાસ કરાવવામાં આવે છે તેમ તે કાળમાં પશુ એવા ભિન્ન ભિન્ન આચાય કુળા અવશ્ય હશે કે જ્યાં અમુક ચોક્કસ વિષયામાં વિદ્યાથી ઓ વિશિષ્ટતા પ્રાપ્ત કરી શકે. અલબત્ત નારદ જેવા શિષ્ય અનેક પ્રકારની વિદ્યાઓના જ્ઞાતા પ્રથનુ છાંદોગ્ય ઊપનિષદ (૭/૧/૨) નોંધે છે. આ સમગ્ર ચર્ચાના નિષ્ક રૂપે એટલુ તે અવશ્ય કહી શકાય કે લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે ભારતે વિવિધ વિદ્યાશાખાઓમાં અદ્ભુત પ્રગતિ સિદ્ધ કરી હતી. એટલું જ નહી ઉપનિષત્કાળના ચિતો સ્પષ્ટપણે એવુ` મત્તન્સ ધરાવતા હતા કે સુખરૂપ જીવન જીવવા માટે પરાવિદ્યા અને અપરાવિદ્યા ખનેનુ પોતપોતાની રીતે અને પોતપોતાના સ્થાને વિશેષ મહત્ત્વ છે જ. *] પાક્રીય ૧. વિટરનિક્સ (અનુ. લાજપતરાય), પ્રાચીન ભારતીય સાહિત્ય' (હિંદી) મોતીલાલ બનારસીદાસ, વારાણુસી, ૧૯૫૮, પૃ. ૪૨ ૨. ઉપાધ્યાય, બલદેવ, ‘સ’સ્કૃત સાહિત્ય કા ઈતિહાસ, સપ્તમ સંસ્કરણ, ૧૯૬૫, પૃ. ૩૧ .. યુ. પ. ૨/૪/૬, ૪/૫/૨ વગેરે [ સામીપ્ય : આકટો., '૯૨-માર્ચ', ૧૯૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 103