Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04 Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રચના વિષેની વિગતેને ઇતિહાસ અને આખ્યાને પુરાણુ તરીકે ઓળખાવે છે. આ ઉપરાંત શતપથ બ્રા.(૧૧/૫,૬,૮) વગેરેમાં ઉમ્બિખિત ગાથા અને નારાક્ષસી નામના વિષયાનું પણ ઉપનિષત્કાળમાં પઠન-પાઠન થતુ` હોવાની સ ભાવના છે. મનુષ્ય તથા મનુષ્યાચિત વિષયેાના ઘોતક મંત્રા ગાથા તરીકે અને કાઈક રાજાની ફ્રાનસ્તુતિમાં પ્રયુક્ત મંત્ર નારાશસી તરીકે ઓળખાતા. (૪) વિદ્યા : સાયણાચાય વિદ્યાના અ ન્યાયમીમાંસા' એવા કરે છે, પરંતુ અગલિંગ (Eggeling) ૧૧ના મતે તે કાઈ વિશિષ્ટ શાસ્ત્રના દોતક શબ્દ છે. (૫) પિત્ર્ય : છi, ઉપનિષદ્( ૭/૧/૨ ) પરના શાંકરભાષ્યમાં તેવુ બીજું નામ શ્રાદ્ધકલ્પ' મળે છે. કઠે. ઉપ. ૩/૧૭ માં શ્રાદ્ધના સ્પષ્ટ ઉલ્લેખ છે. પિતૃકાર્યાંના વિધિવિધાનનું આ શાસ્ત્ર છે. શ્રી. રામપ્રસાદ અક્ષી૧૨ એને અ` વંશવિદ્યા’ કરે છે. (૬) રાશિ : રાશિના પ્રચલિત અથ ‘મેષાદિ બાર રાશિનું ચક્ર' એવા લેતાં આને જ્યોતિષવિદ્યા સાથે સ``ધિત શાસ્ત્ર માની શકાય. શકરાચાય' એના અથ ગષ્ઠિત કે અગણિત કરે છે. આચાય પ્રિયત્રતના મતે ૩ આ શુષાવિજ્ઞાન છે. (૭) ધ્રુવ : શંકરાચાય એના અથ ‘ઉત્પાત જ્ઞાનનું શાસ્ત્ર', શ્રી. મગનભાઈ. ચ. પટેલ૧૩ ‘અકસ્માતનું શાસ્ત્ર', રામપ્રસાદ બક્ષી, ‘વાયુ વગેરે દિવ્ય તત્ત્વોની વિદ્યા' અને ડૅૉ. રાજેન્દ્ર ત્રિવેદી૧૪ ‘અપશુકનાનુ · શાસ્ત્ર' એવા ઘટાવે છે. (૮) નિધિ : શંકરાચાય” તેના અર્થ ‘મહાકાલ’ એવા કરે છે. શ્રી. રાધાકુમુદ મુકરજી૧પ તેને ‘જાદુસદશ' વિજ્ઞાન કહે છે. શ્રી. રામપ્રસાદ બક્ષી તેને ‘ભૂગભ‘વિદ્યા’ અથવા ‘સમયગણનાનુ` શાસ્ત્ર' ગણાવે છે. ડૉ. રાજેન્દ્ર ત્રિવેદી જણાવે છે કે આ શાસ્ત્રના જ્ઞાન દ્વારા ગુપ્ત સ્વરૂપમાં રહેલી ધાતુઓને શોધી કાઢવાની વિદ્યા શીખવવામાં આવતી હશે. (૯) વાકાવાકય : શકરાચાય' એને અથ ‘તક શાસ્ત્ર’ કરે છે. સાયણાચાય† એને ‘વિવાદના પ્રકાર’ માને છે. ગૅડનર૧૬ અને ઇતિહાસ પુરાણુનું એક અંગ’ ગણાવે છે. ઉપનિષત્કાલમાં ‘બ્રહ્મોઘ’ નામે ઓળખાતા શાસ્ત્રાર્થાંમાં નિપુણુતા પ્રાપ્ત કરવાના આશયથી તેનું પઠન-પાઠન થતું હશે. (૧૦) એકાયન : આને શંકરાચાય નીતિશાસ્ત્ર' અને અન્ય વિદ્વાન ‘રાજનીતિશાસ્ત્ર' માને છે. સેન્ટ પીટ્સબગ* કાશમાં તેના અથ. અદ્વૈતવાદ' પેલે છે. ૧૭ મેંાનિયેર વિલિયમ૧૮ તેને ‘સાંસારિક જ્ઞાનના અર્થમાં લટાવે છે. (૧૧) ક્ષત્રવિદ્યા : આ ક્ષત્રિયાની વિદ્યા અર્થાત્ ધનુવિદ્યા કે યુદ્ધવિદ્યા છે. એકાયન અને ક્ષત્રવિદ્યાને રાજનીતિશાસ્ત્રના પ્રારભિક સ્વરૂપનાં પરિચાયક માની શકાય. (૧૨) ધ્રુવિદ્યા : દેવાના સ્વરૂપ અને ઉપાસનાવિધિનું નિરૂપણ કરતુ` શાસ્ત્ર હવાનુ` વિદ્વાનો માને છે. રાધાકુમુદ મુકરજી એના અથં ‘દેવપૂજાનું શાસ્ત્ર' એવા કરે છે. શંકરાચાય' એને 'નિષ્કૃત' માને છે. શ્રી. મુકરજીના મત વધારે સ્વીકાર્ય ગણાય છે. (૧૩) બ્રહ્મવિશ્ર્વા: શંકરાચાય' એના અથ' વેદવિદ્યા' અર્થાત્ વેદાંગા' એવા ધટાવે છે. ડો. રાજેન્દ્ર ત્રિવેદી તેનો સબંધ દ્ર'નશાસ્ત્ર’ સાથે જોડે છે. શ્રી, રામપ્રસાદ બક્ષી તેના અથ ‘પ્રકૃતિવિદ્યા' એવા કરે છે. (૧૪) ભૂવિદ્યા : શ ́કરાચાય' એના અથ ભૂત અર્થાત્ જીવાનુ` વિજ્ઞાન' એવા કરે છે. મૅકડાન૯ ૧૯ ‘ભૂતપ્રેતાદિનું શાસ્ત્ર' અને શ્રી. ર'ગરામાનુજ૩૦ ‘વશીકરણુશાસ્ત્ર' એવું' અથઘટન સ્વીકારે છે. આચાય પ્રિયવ્રતજી તેને ભૌતિક—રસાયણુ વિજ્ઞાન માને છે. પ્રાચીન ઉપનિષદેમાં પરામપરા વિદ્યાનું નિરૂપણુ ] For Private and Personal Use Only [ ૩Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 103