Book Title: Sambodhi 1976 Vol 05
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 362
________________ (3) सवृति. सकेतो लोकव्यवहारः। स च अभिधानाभिधेयज्ञानज्ञेयादिलक्षणः ॥ સ ઃ વડે ચાલતે લેકવ્યવહાર એ સંસ્કૃતિ છે. એટલે કે આ શબ્દને આ અર્થ, આ જ્ઞાન અને એને આ વિષય એ પ્રકારને જે કાઈ લેકમાં શાબ્દિક વ્યવહાર છે તે સવૃતિ છે આ ત્રણે પ્રકારને લોકમાં વ્યવહાર છે તે લોકસ વૃતિ કહેવાય છે. આ લોકવ્યવહાર પારમાર્થિસત્ય નથી. અને વચનવ્યવહારથી જે પર છે અને સામાન્ય રીતે જ્ઞાન-યને જે ભેદ કરીને વ્યવહાર ચાલે છે તેથી પણ પર પારમાર્થિક સત્ય છે –“ત• તત્ર ઘરમા વાવાં प्रसि. कुतो वा ज्ञानस्य ? स हि परमार्थो अपरप्रत्यय शान्त. प्रत्यात्मवेद्यः भार्याणा सर्वप्रपश्चातीत । स नोपदिश्यते न चापि ज्ञायते"-म टी. २४.८ જે આપણી નજરે ચડે છે તે પારમાર્થિક સત્ય નથી પણ વ્યવહારનું સત્ય છે. પારમાર્થિક સત્ય તો શુન્ય – सर्व च युज्यते तस्य शून्यता यस्य युज्यते । સર્વ ન પુષ્ય તર શુન્ય ચ યુક્યતે | મ૦ ૨૪૧૪ શન્યતાને સિદ્ધ કરવા નાગાર્જુને વિગ્રહવ્યાવતિની પ્ર થ લખી પ્રમાણના લક્ષણેનું પરીક્ષણ કર્યું દાર્શનિક જગતમાં પ્રમેયની સિદ્ધિ પ્રમાણને આધારે થતી હાઈ નાગાર્જુને પ્રથમ તો એ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો કે દાર્શનિકે જેને પ્રત્યક્ષાદિ પ્રમાણ માને છે તે ખરેખર પ્રમાણ નથી કારણું પ્રમાણ પોતે જ સિદ્ધ નથી અને એવા અસિદ્ધ પ્રમાણુથી પ્રમેયની સિદ્ધિ કેવી રીતે થઈ શકે–વિમવ્યાવર્તિની ૩૧-૧ર નાગાર્જુનની આ બાબતનું અનુસરણ ત પપ્લવના કર્તા ભટ્ટ જયરાશિએ કર્યું છે. આ પ્રમાણે નાગાર્જુને તર્ક કે ન્યાયની પ્રણાલી ઉપર જ સર્વપ્રથમ પ્રહાર કરી તે કેવી પાગળી છે તે બતાવી આપ્યું અને દાર્શનિકોને સાવધાન કરી દીધા. અને આપણું વ્યવહારના જે જ્ઞાને છે તે તત્વગ્રહણમાં કારગર નથી. પણું તે સૌથી પર એવી પ્રજ્ઞા જ પરમાર્થનું ગ્રહણ કરવા સમર્થ છે એમ બતાવી આપ્યું. આપણને શબ્દથી થતું અને ઇન્દ્રિય તથા મનથી થતુ જ્ઞાન વસ્તુના મર્મને પહોંચી શકતું નથી પણ અવા એવા તત્વને આપણી નિર્મળ પ્રજ્ઞા જ પામી શકે છે. આ બાબત નાગાર્જુને વારે વારે કહી છે. નાગાર્જુન પૂર્વે તાર્કિક રીતે આપણું મતિ અને ઇન્દ્રિયશક્તિ તથા શબ્દશક્તિ વસ્તુતવનું જ્ઞાન કરાવવામાં કેવી પાગળી છે, તેનું તર્કપુર:સર નિરૂપણ થયું ન હતું એટલે નાગજુને તે કરીને એક ન માગે દાર્શનિકને દોરી જવા પ્રયત્ન કર્યો. કાઈ જ જાણી નથી શકાતું એમ પણ નહિ અને બધું જ આપણે સામાન્ય જ્ઞાન વડે યથાર્થ જાણું શકીએ છીએ એમ પણ નહિ, પરંતુ નિર્મળ પ્રજ્ઞા હેય તે તત્ત્વના સ્વરૂપ સુધી પહોંચી શકાય છે એવો મધ્યમ માર્ગ નાગાર્જુને બતાવ્યો. આવું કસ્વા જતા નાગાર્જુન વિષે તેના વિરોધીઓમા એક શ્રમજાળ ઊભી એ થઈ કે નાગાર્જુન તે સર્વશન્યવાદી છે અને બીજી તરફ એના અનુયાયીઓ એમ માનતા થઈ ગયા કે નાગાર્જુને બધાં જ દશનનું ખડન કરી નાખ્યું છે બધા જ તત્ત્વજ્ઞાનને વિલેપ કરી નાખ્યો છે. પણ ખરી વાત એમ ન હતી. એનો તે એટલે જ પ્રયત્ન હતો કે જે તને અંતિમ માનીને આપણે

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416