Book Title: Sambodhi 1976 Vol 05
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 375
________________ તરગલેલા એરની વિદાયઃ આભારદર્શન આવા પ્રકારની અનેક વિવિધ પરિસ્થિતિઓ જોતા જોતા અમે તે જ ગલ પસાર કર્યું. (૧૦૬ ૬). એટલે તે ચોર છે, “આપણે જગલ પસાર કરી ગયા, એટલે હવે તમે સહેજ પણ ડરશે નહી ગામે અડી નજીકમાં જ છે. તમે અહી થી આથમણી દિશા તજ જાઓ. (૧૦૬૭). હુ પણ પાછો ફરુ છુ માલિકના હુકમથી મેં પહેલી મે તમને બાંધ્યા અને માય તે માટે મને માફ કરશો' (૧૯૬૮). એટલે ઉપકારી ચેર પ્રત્યે મિત્રભાવ પ્રગટ કરતાં, દૃષ્ટિથી જાણે કે તેને પીતો હેય તેમ, મારા પ્રિયતમે, ગદગદરવરે તેને થોડાંક મધુર વચન આ પ્રમાણે કથા (૧૯૬૯) “તમે તમારા માલિકના આજ્ઞાકારી છે, પણ અમારા તો તમે ઉપકારક છે, કેમ કે હે વીર, અત્રાણ, અશરણ, બ ધનમાં રહેલા અને જીવવાની આશા તજી દીધેલા અને તદ્દન નિરાશ બનેલા એવા અમને તમે આ રીતે જીવતદાન દીધુ (૧૦૭૦-૧૦૭૧) હુ વ પુરીના ધનદેવ સાર્થવાહને પુત્ર છુ. મારુ નામ પદ્યદેવ છે તારા કહેવા ી જે કઈ ત્યાં આવીને મને મળશે તેને તારા માટે હુ પુષ્કળ દ્રવ્ય આપીશ તુ મને આ પ્રમાણે વચન આપ તે જ હુ જઉં (૧૦૭૨–૧૦૭૩). વળી કોઈ કારણે તમારુ ત્યાં આવવાનું થાય, તે તમને સેગ દ છે કે તમારા દર્શન ન થાય એવું ન બને. (૧૦૮) જીવલેકના સર્વ સારરૂપ જીવતદાન દેનારનુ નાણુ ચુકવવું આ સમગ્ર જીવલેકમાં શકય નથી (૧૦૭૫) અને બીજુ, અમારા પ્રત્યેના તમારા આદર અને પ્રેમને કારણે, અમારા પર અનુગ્રહ કરીને તમારે સ્થાન-પરિગ્રહને સયમ પાળ પડશે.” (૧૦૦૬). આ પ્રમાણે કહેવામાં આવતા તે બેલ્યો, ખરેખર ધન્ય અને અનુગૃહીત થયો છું તમે મારા પર પૂરા પ્રસન્ન છે તેમાં જ તમે મારુ બધું કર્યું છે.' (૧૦૭૭) એ પ્રમાણે બેસીને, હવે તમે જાઓ' એમ કહીને તે ઉત્તર તરફ વળી ગયે, અને અમે પણ પશ્ચિમ તરફ ચાલવા લાગ્યા (૧૯૭૮). વસતી તરફ પ્રયાણું પગ ફાટી જતાં, ત્રણમાંથી વહેતા લોહી સાથે આવવાટે અમે મહા મુશીબતે આગળ વધી રહ્યાં હતાં. (૧૯૭૯) બહુ ઝડપથી ચાલવાને લીધે હુ ભૂખ અને તરસથી થાકીને લોથ થઈ ગઈ. શ્રમથી () અને બાકથી મારું ગળુ અને હોઠ સુકાઈ ગયાં અને હુ લથડવા લાગી. (૧૦૮૦). ચાલવાને અશક્ત બનેલી એવી મને મારા પ્રિયતમે પીઠ પર ઊચકી લેવા

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416