Book Title: Sambodhi 1976 Vol 05
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 399
________________ તરંગલાલા ૧પહે સારસિકાએ આપણે ઘરને નાત - - એટલે સારસિકા બેલી, “તું મારા ઘરેણાં લઈ આવ—એ પ્રમાણે તે મને એકલી એટલે હું આપણું ધરે ગઈ (૧૨૫૧). ઘરના લેકે કામકાજમાં વ્યગ્ન હતા. દ્વાર ખુલ્લું અને ચાકી વગરનું હતું એટલે સહેજસાજ કરતી હુ મહાલયની અંદર પડેચી. (૧૨૫), ત્યાં અતઃપુરના એરડામાંથી બધા અત્ય ત મૂલ્યવાન આભૂષણોથી ભરેલે કરંડિયે લઈને હું પાછી ફરી. (૧૨૫૩) તને ન જોતા મે ત્યાં બધે શેધ કરી, અને પછી વિષાદપૂર્ણ ચિરો હાથમાં રત્નાકર ડક સાથે હુ ઘરે પાછી ફરી. (૧૨૫૪). હાય મારી સ્વામિની' સ્વા વિલાપવચન સાથે અતઃપુરને નિહાળતી, છાતી ફૂટતી હુ બેય પર ઢળી પડી. (૧૨૫૫). ભાનમાં આવતાં, એકલી એકલી વિલાપ કરતી હું ત્યાં આ પ્રમાણે મારા મનમાં વિચારવા લાગી (૧૨૫૬), જે હું જાતે જઈને કન્યાની આ અત્યંત ગુપ્ત વાત નહી કહુ તે મને તે બદલ શિક્ષા થશે. (૧૨ ૫૭). તે મારે વાત જણાવી દેવી જોઈએ લાંબી રાતને અને તે પણ દૂર છટકી ગઈ હશે, અને કહી દેવાથી ભારે અપરાધ પણ હળવો થશે (૧૨૫૮) મારા મનમાં આવું આવું ચિતવતા શયનમાં મે એ નિદ્રારહિત રાત વિતાવી. (૧૨૫૯). પ્રભાતકાળે મે શ્રેષ્ઠીના પગમાં પડીને તારા પૂર્વ જન્મના મરણની અને પ્રિયતમ સાથે નાસી ગયાની વાત કરી (૧૨૬૦). એક દાખ અને એ એ સાંભળીને અત્યંત કુલાભિમાન ધરતા એવા તેને મુખચદ્ર રાહુગ્રા ચદ્રની જેમ નિસ્તેજ બની ગયે. (૧૨૬૧). ધિક્કાર છે! ધિક્કાર છે, અને કેવું ન કરવાનું કર્યું ! એ પ્રમાણે શ્રેષ્ઠી હાથ ધુણાવતે બેલવા લાગે. હાય! અમારું કુલીન નેત્ર અપકીર્તિ થી ઘાસની જેમ સળગી જશે. (૧૨૬૨). તે પિતે તેને ઘેર ગઈ, એટલે આમાં સાથ વાહને કશો વાંક નથી. પિતાને સ્વછદી હેતુ પાર પાડવા ઉતાવળી થયેલી અમારી દીકર રીને જ વાંક છે (૧૨૬૩). જેમ જળપ્રવાહના ઘુમરાવાથી નદીઓ પિતાના તટને તેડી પાડે છે, તેમ દુશીલ ખીઓ કુલના અભિમાનને નષ્ટ કરે છે. (૧૨૬૪). સેંકડે દેવ ઊભા કરનારી, મોભાદાર કુટુંબને મલિન કરનારી પુત્રી આ જગતમાં જેના કુળમાં ન જન્મે તે જ ખરા ભાગ્યશાળી (૧૨૬૫), કારણ કે પતિત ચારિત્ર્યવાળી પુત્રી સ્વભાવે ભલા અને પરવશ એવા સૌ બાંધને જીવનભર હદયદાહ આપે છે. (૧૨૬૬). કપટથી

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416