Book Title: Sambodhi 1976 Vol 05
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 381
________________ તરંગલાલા ૧૧૮ કષ્ટ ભગવતે વા છતા પણ સજજન ભાગણ બનવાનું પસ દ નથી કરતા. (૧૧૧૧) યાચના કરવા ધૃષ્ટ બની દિન વચન બોલવાને સજજ થઈ, અસભ્યતાના ડરથા મુક્ત બની “મને આપે એવુ બેલવા મારી જીભ સમર્થ નથી (૧૧૦) એક અણમેલ માનના ભ ગને બાદ કરતાં, બીજુ એવું કશું નથી જે હુ તારે માટે ન કર, (૧૧૧૩) તો, હે વિલાસિની, તુ ઘડીક આ મહોલ્લાને નકે શેભી રહેલા દેવળમા વિસામે છે, તેટલામાં હુ ભોજનને કશોક પ્રબ ધ કરુ. (૧૧૧૪). સીતાદેવીના મંદિરમાં આશ્રય અમે ઉત્સવદિનની ઉજવણી જેવા એકઠા થતા ખેડૂત જુવાનનુ વાતચીત કરવાનું સ્થાન, પ્રવાસી ઓનું આશ્રયસ્થાન, ગૃહનું મિલનસ્થાન અને ગ્રામીણ જુવાનડાઓનું સકતસ્થાન એવા ચાર ત ભ અને ચાર ધારવાળા ત્યાના સીતાદેવીના મંદિરમાં જઈ પહોંચ્યાં. (૧૧૧૫-૧૧૧૬). લેવિખ્યાત યશવાળ, સર્વની આદરણીય, દશરથની પુત્રવધૂ અને રામની પતિવ્રતા પત્ની સીતાદેવીને પ્રણામ કરીને અમે બને લીલેરીરહિત, શુદ્ધ ભય પર એક તરફ બેઠાં—પર્વ પૂરૂ થતાં વેરાયેલાં શાળના ડૂડાની જેમ (૯) (૧૧૧–૧૧૧૮) તે વેળા અમે એક જુવાનને બધાં અંગોમાં રતિવાળા અને વિશુદ્ધ, સૈધવ જાતિના ઉત્તમ અશ્વ પર આરૂઢ થઈને આવતો જોયો. (૧૧૧૯), તેણે અત્ય ન ઝીણુ અને મત ક્ષેમનું પહેરણ અને ક્ષેમનુ કટિવસ્ત્ર પહેર્યા હતાં તેને આગળ ઝડપથી દોડતા તરવરિયા સુભટોનો પરિવાર હવે (૧૧૨૦) એ નગરવાસી તરુણને જાઈને લજજાવશ હુ એ સીતામ દિરના એક ખૂણામાં એક અષ્ટકેશુ ત મને અઢેલી, સ કોચાઈને રહે (૧૧ર૧) પ્રત્યાગમન શોધમાં નીકળેલા સ્વજન સાથે મિલન ? ઘરે બનેલી ઘટનાઓ પછી તે કુમાષહરતી નામે જુવાને દેવળની પ્રદક્ષિણા કરતાં કરતાં આઈપુત્રને જોયા, અને એકાએક ઘોડા કરતાં પણ અધિક વેગે દોડીને માટે સ્વરે તો રડતો તે આર્યપુત્રના પગે પડ્યો. પછી મેલ્યો, “હવે તમારે ઘરે ચિરકાળ શાતિ થઈ જશે' (૧) (૧૧રર-૧૧૨૩).

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416