Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 6
________________ ભૂમિકા. પ્રિય વાંચનાર! આ “સમાધિ વિચાર” નામને નાનાકડો પદ્યબંધ ગ્રન્થ મૂળ મારવાડી ભાષામાં હતું. તેની વિશેષ ઉપગિતા જણાયાથી ભાવનગર નિવાસી મહંમ શ્રાવક શ્રીયુત બહેચરદાસ ભગવાનદાસ કે જેઓ એક નામીચા અધ્યાત્મદ્રષ્ટિ અને ક્રિયા રૂચી પુરૂષ હતા તેમણે તે ઉપરથી ગુર્જર અને હિંદી મિશ્ર પણ સરળ ભાષામાં ૮૨ દેવામાં અને વતરણ કરી તેનું મુળ નામ અને આશય કાયમ રાખ્યાં છે. બા ગ્રન્થમાં દેહ અને આત્માને સંગ સંબંધ; એ સંબંધની વિચિત્રતા; દેહની ક્ષણ વિનશ્વરતા; આત્માના ચેતના, ઉપગ, રમ Jain Education Internationārivate & Personal Use only.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 116