Book Title: Samadhivichar Author(s): Bechardas Bhagwandas Publisher: Jain Shreyaskar Mandal Mahesana View full book textPage 5
________________ परहितचिंता मैत्री, પરદુ:વિનાશિ તથા જળા, परसुखतुष्टिर्मुदिता, વાતોષવેક્ષણ-મુક્ષિા -પોડશો. અર્થ—અન્ય જીવોનું હિત-શ્રેય કલ્યાણ થાય એવી અંતરની લાગણી રાખવી તે મિત્રી, અન્ય જીવિનાં દુઃખને અંત આવે એવી ઉંડી લાગણીથી યથાશક્તિ યત્ન કરે તે કરૂણ, અન્ય જીવોની સુખ સમૃદ્ધિ અથવા ગુણ ગૌરવ દેખી દિલમાં પ્રમુદિત ( રાજી રાજી) થવું તે મુદિતા અને અન્ય જીવોના (અત્યંત કઠોરતા, નિર્દયતા, ઈર્ષા, અને નિંદાપ્રમુખ) અનિવાર્ય દોષ તરફ ઉપેક્ષા કરી તેમના ઉપર રાગ દેષ નહિં લાવતાં તેમને કર્મવશવતી જાણી સમભાવે રહેવું તે ઉપેક્ષા ભાવના છે. ઉત્તમ રસાયણ સમાન ઉક્ત ચારે ભાવના ભવ્યાત્માઓએ સદાય સેવન કરવા યોગ્ય છે. Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 116