________________
૭૬
પ્રવચનસારાદ્ધાર ભાગ-૨
થઈ જાય છે. સામાન્ય સાધુઓની અઢાર (૧૮) માસ સુધી શુદ્ધ અશુદ્ધ દ્રવ્ય વડે વૈયાવચ્ચ કરવી. તે પછી પરમ સાધ્યરૂપે શક્તિ હોય તેા અનશન સ્વીકારવું ચેાગ્ય છે.
આચાર્ય વગેરેની શુદ્ધ-અશુદ્ધે અશન વગેરે દ્વારા જે વૈયાવચ્ચ કહી છે. તે રોગ વગેરેથી ઘેરાયેલ દેહવાળાની ક્ષેત્રકાળ વગેરેની હાનિના કારણે ભેાજન વગેરે ન મળતુ હાય, તેા કરવાની કહી છે નહીં કે સ્વસ્થ અવસ્થામાં રહેલા આચાર્ય વગેરેની. વ્યવહાર ભાષ્યમાં સર્વ સામાન્ય પ્લાન એવાની વ્યવસ્થા માટે આ પ્રમાણે ગાથા લખેલ છે.
छम्मासो आयरिओ कुलं तु संवच्छराइ तिन्निभवे संवच्छरं गणो खलु जावज्जीवं भवे संघो
આચાર્ય મહારાજ ગ્લાનની (બિમાર સાધુ) ની ચિકિત્સા પહેલા છ મહિના સુધી કરાવે. છતાં પણ જો સ્વસ્થ ન થાય, તે તે ગ્લાન સાધુ કુલને સમર્પણ કરે. તે કુલ પણ ત્રણ વર્ષ સુધી તેની ચિકિત્સા કરાવે, તે છતાં પણ જો બિમારી ન જાય, તેા કુલ તે સાધુ ગણને સોંપી દે. તે ગણુ પણ એક વર્ષ સુધી તે બિમાર સાધુની શુશ્રુષા કરાવે. છતાં પણ રાગ ન જાય, તેા તે ગણુ તે રાગી સાધુને સંધને સાપે સંધ તે સાધુની નિર્દોષ દ્રવ્યથી સેવા કરે. નિર્દોષ દ્રવ્ય ન મળે તેા દોષિત પદાર્થોથી પણ યાવજ્રજીવ સુધી ભક્તિ કરે. આ વાત જે સાધુ અનશન કરવા અસમર્થ હોય, તેને માટે છે. જે સાધુ અનશન કરવા સમર્થ હાય તેમને અઢાર મહિના સુધી જ પહેલા ચિકિત્સા કરાવવી, તે પછી સ્વસ્થતા થાય તા સારું, ન થાય તે અનશન કરવું. કેમકે સંસારમાં વિરતિયુક્ત આયુષ્ય ( જીવન ) ની પ્રાપ્તિ દુપ્રાપ્ય છે. (૮૬૩)
૧૩૧. ઉપધિ ધાવાના કાળ
अपत्ते चि वासे सव्वं उवहिं धुवंति जयणाए । असईए उदगस्स उ जहनओ पायनिजोगो || ८६४ ॥
વર્ષાઋતુ આવ્યા પહેલા જયણાપૂર્વક બધી ઉપધિને ધ્રુવે, જે પાણી ન હાય, તા જઘન્યથી પાનિયોંગ ધ્રુવે.
વર્ષાઋતુ આવ્યા પહેલા એટલે વર્ષાઋતુના આવવાના થાડા જ ટાઇમ પહેલા પાણી વગેરે સામગ્રી સંપૂર્ણ હાય, તેા ઉત્કૃષ્ટથી બધી ઉપધિ એટલે ઉપકરણાને યતનાપૂર્વક સાધુએ વે છે.
જો પાણીના અભાવ હોય, તે જઘન્યથી પાત્ર નિયેર્ટીંગ એટલે પાત્રાના વચ્ચે તે
જરૂર વે.