Book Title: Pravachan Saroddhar Part 02
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 552
________________ ૫૧૭ પ્રશસ્તિ. (મરજીવાઓની જેમ સિદ્ધાંતરૂપ રતનાકર એટલે સમુદ્રમાંથી ૨ની જેમ સારા વિષયવાળા બસે છત્તર (૨૭૬) દ્વારે સારી રીતે જોવા પૂર્વક લઈને પ્રવચનસારે દ્વાર નામને ગ્રંથ પિતાના અને બીજા ના બેધ માટે ર છે. અહિ આગળ જે કંઇપણ સિદ્ધાંતથી અયુક્ત કર્યું હોય, તે તેને બહુશ્રુતે શોધીને સુધારે. (૧૫લ્પ થી ૧૫૯૮) જે કંઈ થવાનું હોય, તે થાય જ છે. છતાં પણ શુભાશયના ફળથી શાભિત અર્થ (પદાર્થ)માં આશંસા (ઈચ્છા) કરવી જોઈએ. એ બતાવવા માટે ઈચ્છા કરતા કહે છે. जा विजयइ भुवणत्तयमे रविससिसुमेरुगिरिजुत्त । पवयगसारुद्धारो ता नंदउ बुह पढितो ॥१५९९।। જ્યાં સુધી સ્વર્ગ, મૃત્યુ, પાતાલલોક વિજય પામી રહ્યા છે. જ્યાં સુધી ચંદ્ર, સૂર્ય મેરુ પર્વતની આસપાસ ફરી રહ્યા છે. ત્યાં સુધી આ પ્રવચનસારોદ્ધાર ગ્રંથ પંડિત વડે એટલે તત્વજ્ઞાનવડે મનોહર બુદ્ધિવાળાઓ વડે વાંચવા દ્વારા શિષ્ય પ્રશિષ્યરૂપ પરંપરામાં પ્રચાર પામવા રૂપ સમૃદ્ધિને પામનાર થાઓ. (૧૫૯) (ગ્રંથ પ્રમાણ ૧૮૦૦૦ કલેક) શ્રી સિદ્ધસેનસૂરિ વિરચિત પ્રવચનસારોદ્ધાર વૃત્તિ સમાપ્ત થઈ. પ્રશસ્તિ (૧) આ ગ્રંથ અતિગહન હોવા છતાં પણું શિખ્ય વર્ગને અતિ આગ્રહ-પ્રાર્થના હેવાથી “તવજ્ઞાન વિકાશિની' નામની, આ સારે બંધ કરાવનારી એવી ટીકા કઈક સ્થળે સિદ્ધાંત આગમ વગેરે વિવિધ પ્રકારના શાસ્ત્ર સમૂહવડે જેવા વડે, કેઈક સ્થળે મારા ગુરુના ઉપદેશાનુસારે, કેઈક સ્થળે મારી બુદ્ધિ અનુસારે મેં રચી છે. (૨) બુદ્ધિની મંદતાના કારણે, ચિત્તની અસ્થિરતાના કારણે, શિષ્ય સમુહને શાસ્ત્રાર્થ પ્રતિપાદન વગેરે વિષયમાં ચિત્ત રોકાયેલ હેવાના કારણે, જે કંઈ મારા વડે સિદ્ધાંત વિરુદ્ધ આ ગ્રંથમાં કંઈપણ લખાયું હોય, તે તે જીવ પર દયાવાળા બુદ્ધિમાનેએ તથા વિસ્તૃતહિતવાળાઓએ ગ્રંથને શુદ્ધ કરો. ૩. શ્રીચંદ્ર ગચ્છરૂપી આકાશમાં મુનિઓના સમુહરૂપ, પ્રભા મંડળરૂપ વૈભવ જેમને પ્રગટે છે. એવા નવિનમહિમાવાળા શ્રી અભયદેવસૂરીશ્વરજરૂપી સૂર્ય ઉગે છે. ૪. તરૂપી અગસ્તિઋષિવડે વિસ્તૃત, સદબુદ્ધિરૂપ અંજલિવડે લાંબા વખત સુધી પીવાયા છતાં પણ જેમનો વાદરૂપી મહાસમુદ્ર વધી રહ્યો છે.

Loading...

Page Navigation
1 ... 550 551 552 553 554 555 556