Book Title: Pravachan Saroddhar Part 02
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 551
________________ પ્રશસ્તિ. હવે આ ગ્રંથમાં પિતાની ગુરુપરંપરા પ્રગટ કરવા પૂર્વક પિતાનું નામ જણાવવા તથા આ પ્રકરણ રચવાનું કારણ અને પોતાની લઘુતા બતાવવા ગ્રંથકાર કહે છે. धम्मधरुद्धरणमहावराहजिणचंदसूरिसिस्साणं । सिरिअम्मएवमरीण पायपंकयपराएहिं ॥१५९५॥ सिरिविजयसेणगणहरकणिट्ठजसदेवसरिजिट्ठोहिं । सिरिनेमिचंदसूरिहिं सविणयं सिस्सभणिएहि ॥१५९६।। संमेयरयणायराओ रयणाणं पिव सयथदाराई । निउणनिहालणपुव्वं गहिउं संजत्तिएहिं व ॥१५९७॥ पर्वयणसारुद्धारोरइओ सपरावबोहकजमि । जंकिंचि इह अजुत्तं बहुस्सुआ तं विसोहंतु ॥१५९८॥ ધર્મરૂપી પૃથ્વીને ઉદ્ધાર કરવામાં મહાવરાહ સમાન, જિનચંદ્રસુરિજીના શિષ્ય, શ્રી આમ્રદેવસૂરિજીના ચરણ કમળની પરાગ જેવા શ્રી વિજયસેન ગણધર એટલે આચાર્યના નાના ગુરુભાઈ અને યશેદેવસૂરિજીના મોટા ગુસભાઈ શ્રી નેમિચંદ્રસૂરિજીએ સવિનયી શિષ્યના કહેવાથી, સિદ્ધાંતરૂપી સમુદ્રમાંથી રત્નોની જેમ અર્થેના દ્વારેને સારી રીતે જેવા પૂર્વક નાવિકની જેમ ગ્રહણ કર્યા છે અને પિતાના તેમજ બીજાના બોધ માટે પ્રવચનસારેદાર ગ્રંથ રચ્યો છે. આમાં જે કાંઈ અયોગ્ય કહ્યું હોય તેને બહુશ્રુતે શોધે. સર્વજ્ઞ ભગવંતે કહેલ ધર્મરૂપી ધરા એટલે પૃથ્વી. જે ધર્મરૂપ ધરા જીવાદિ પદાર્થોને આધાર રૂપ છે. તેના ઉદ્ધાર માટે એટલે ધર્મધરાના સ્વરૂપને નાશ થત અટકાવવા માટે, તથા યથાવસ્થિત તત્વરૂપે સ્થાપના દ્વાર ઉદ્ધાર માટે જે મહા વરાહ એટલે આદિવરાહરૂપ એવા શ્રી જિનચંદ્રસૂરિજીના શિષ્ય શ્રી આપ્રદેવસૂરિજીના ચરણકમલની પરાગરૂપ શ્રી વિજયસેન ગણધરના નાના ગુરુભાઈ અને યશોદેવસૂરિજીના મોટા ગુરુભાઈ શ્રી નેમિચંદ્રસૂરિજીએ વિનયપૂર્વક શિવેના કહેવાથી નાવિકની

Loading...

Page Navigation
1 ... 549 550 551 552 553 554 555 556