________________
૨૫૭
૧૯૪. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, અને વૈમાનિક દેવોની સ્થિતિ.
અપ્રજ્ઞસિક, પંચપ્રજ્ઞપ્તિક, ઋષિવાદિત, ભૂતવાદિત, કૃતિ, મહાક્રતિ, કુષ્માંડ અને પતંગ એ પ્રમાણે બીજા પિશાચ વગેરે સિવાય આઠ વ્યંતરના ભેદે છે. તેઓ રત્નપ્રભા, પૃથ્વીના પહેલા એટલે ઉપરના સ યોજનમાં હોય છે. આને ભાવાર્થ એ છે કે, રત્નપ્રભાપૃથ્વીના ઉપરના રત્નકાંડરૂપ એકહજાર યોજનમાં ઉપર નીચેના સે સે જન છેડી વચ્ચેના આઠ યોજનના ભાગમાં પિશાચ વગેરે આઠ વ્યંતરનિકાય છે. તેમાં ઉપર જે સે યોજન છોડ્યા હતા તેમાં ઉપર નીચે દશ, દશ જન છોડી વચ્ચેના (એંસી)
જનમાં અપ્રજ્ઞપ્તિ વગેરે આઠ વ્યંતરો રહે છે. તે અપ્રાપ્તિ વગેરે આઠ વ્યંતર નિકામાં રૂચક પ્રદેશની નીચે ઉત્તર અને દક્ષિણ તરફના ભાગના બે બે ઇદ્રો હેવાથી સેળ ઈંઢો થાય છે.
એ પ્રમાણે પિશાચ વગેરે આઠ નિકામાં સેળ, દશ ભવનપતિઓમાં વીસ ઇદ્રો હોય છે. આથી વીસ ભવનપતિના ઈંદ્રો બત્રીસ વ્યંતરના ઇદ્રો, સૂર્ય, ચંદ્રના અસંખ્ય ઇદ્રો હોવા છતાં જાતિમાત્રરૂપે ગણતા સૂર્યચંદ્રના બે ઇદ્રો એટલે તિષીના બે ઇદ્રો અને દશ સૌધર્મ વગેરે દેવેલેકના ઇદ્રો આ બધા મેળવતા ચેસઠ (૬૪) ઈંદ્રો થાય છે. (૧૧૩૧-૧૧૩૨) જ્યોતિષી :चंदा १ सूरा २ य गहा ३ नक्खत्ता ४ तारया ५ य पंच इमे । एगे चल जोइसिया घंटायारा थिरा अवरे ॥११३३।।
ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા–એમ પાંચ જતિષીના ભેદે છે. તેમાં જે મનુષ્ય ક્ષેત્રમાં રહેલા જ્યોતિષીઓ મેરુની ચારે બાજુ પ્રદક્ષિણારૂપે હંમેશા ફરતા હોવાથી ચલ છે.
બીજા જે માનુષેત્તર પર્વતથી આગળ સ્વયંભૂરમણ સમુદ્ર સુધીમાં રહ્યા છે, તે બધાયે હંમેશા સ્થિર રહેવાના સ્વભાવવાળા અને નહીં ચાલવાના સ્વભાવવાળા હેવાથી ઘંટાકાર જેવા એટલે ઘંટની જેમ સ્થાનમાં રહેનારા હોવાથી અચલ કહેવાય છે. (૧૧૧૩)
सोहंमी १ साण २ सणकुमार ३ माहिंद ४ बंभलोयमिहा ५ । लंतय ६ सुक्क ७ सहस्सार ८ आणय ९ पाणया १० कप्पा ॥११३४॥ तह आरण ११ अच्चुया १२ विहु इण्हि गेविजवरविमाणाई । पढमं सुदरिसणं १३ तस्स बिइयं सुप्पबुद्धंति १४ ॥११३५॥ तइयं मणोरमं १५ तह विसालनामं १६ च सव्वओभई १७ । सोमणसं १८ सोमाणस १९ महपीइकरं च २० आइच्च २१ ॥११३६॥ विजयं च २२ वेजयंत २३ जयंत २४ मपराजियं २५ च सवढे २६ एयमणुत्तरपणगं एएसिं चउनिहसुराणं ॥११३७।।
૩૩