________________
૧૪૩. લેકસ્વરૂપ
૧૧૫ અઠ્ઠાવીસ, છબ્બીસ, ગ્રેવીસ, વીસ, સેલ, દસ, ચાર આ પ્રમાણે સાતે પૃથ્વીએમાં તિચ્છખંડનું પ્રમાણ છે.
તમસ્તમપ્રભા નામની સાતમી પૃથ્વીમાં તિચ્છ અઠયાવીસ ખડે છે. તે આ પ્રમાણે છે. ત્રસનાડી બહાર એક પડખે બાર ખંડે છે. અને બીજે પડખે બાર ખંડ અને ત્રસનાડીના ચારખંડ એમ કુલ ૧૨+૧૨+૪=૨૮ ખંડો થાય છે.
છઠ્ઠી પૃથ્વી તમ પ્રભામાં છવ્વીસખંડે છે. તે બહાર બંને તરફ અગ્યાર ખડે છે અને વચ્ચે ત્રસનાડીમાં ચારખડે એમ કુલ ૧૧+૧૧+૪=૩ ૬ ખડે.
ધૂમપ્રભામાં ચોવીસ ખંડે છે. એમાં ચાર વચ્ચે બંને તરફના પડખે દશ દશ ખંડે છે. એમ કુલ ૧૦+૧૦+૪=૪૪ ખંડે.
પંકપ્રભામાં વીસ ખંડો છે. તેમાં વચ્ચે ચાર ખંડે અને બંને બાજુ આઠ આઠ ખંડે છે. એમ કુલ ૮+૮+૪=૨૦ ખડે. -
વાલુકાપ્રભામાં બંને તરફ છ છ ખંડે અને વચ્ચે ચાર એમ કુલ ૬+૬+૪=૧૬ ખંડે છે.
શર્કરામભામાં તિછ દશ ખંડે છે. ચાર વરચે અને બંને તરફ ત્રણ, ત્રણ ખંડે છે. એમ કુલ ૩+૩+૪=૧૦ ખંડે.
રત્નપ્રભામાં ત્રસનાડીમાં રહેલા ચાર જ તિરચ્છખંડે છે.
આ પ્રમાણે સાતે તમતમપ્રભા વગેરે પૃથ્વીઓમાં તિચ્છ ખંડે એટલે ચેરસ કલ્પિત આકાશના ભાગરૂપ ખંડનું સંખ્યા પ્રમાણ જાણવું. (૧૦)
હવે સમસ્ત લેકના સર્વ ખંડનું સંખ્યા પ્રમાણ કહે છે. पंच सयं वारसुत्तर हेट्ठा तिसया उ चउर अब्भहिया । अह उड्ढं अट्ठ सया सोलहिया खंडुया सव्वे ॥९११॥
અધોલોકમાં પાંચસે બાર (૫૧૨) ખડે છે. તથા ઊર્વલોકમાં ત્રણ ચાર (૩૦૪) ખંડો આ બંનેને મેળવતા કુલ આઠસે સોળ (૮૧૬) ખડો થાય છે.
અધેલોકમાં પાંચસ બાર (૫૧૨) ખંડ છે. તે આ પ્રમાણે કરવી વગેરે ગાથામાં કહેલા ખંડોની સંખ્યાનો સરવાળો કરી દરેક પૃથ્વીના અઠ્ઠાવીસ–છવીસ વગેરે ખંડ સંખ્યાવાળી પંક્તિઓ ચાર ચાર ભાગવાળી હોવાથી તે સંખ્યાને ચારે ગુણતાં પાંચસે બાર થાય.
અને ઊર્વ લેકમાં ત્રણ ચાર ખંડો છે. આ ખંડની સંખ્યા તિથિં રો રોપુ વગેરે બે ગાથામાં કહેલા ખંડોનો સરવાળો કરી તેને ચારે ગુણતા ઉપરોક્ત સંખ્યા આવે છે.