________________
સૂચના. ૧ આ પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલા માં આપેલા ધાતુઓનાં તથા
શબ્દોનાં રૂપાખ્યાને તથા તેના નિયમે કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિત પ્રાકૃત (સિદ્ધહેમ વ્યાક
રણના અષ્ટમ અધ્યાયરૂપ) વ્યાકરણના અનુસારે જાણવાં. - ૨ સંસ્કૃતમાં જેમ દશ ગણે અને તેમાં પરસ્મપદી–આત્મપદી
અને ઉભયપદી ધાતુઓ તથા તેના જુદા જુદા પ્રત્યયે આવે છે, તેમ પ્રાકૃતમાં નથી. પ્રાકૃતમાં ૧ વર્તમાનકાળ, ૨ ભૂતકાળ, (ાસ્તન–પરોક્ષઅદ્યતન ભૂતકાળના સ્થાને) ૩ આજ્ઞાર્થ-વિધ્યર્થ અને ૪ ભવિષ્યકાળ (શ્વસ્તન ભવિષ્ય અને સામાન્ય ભવિષ્યના સ્થાને) તેમજ પ ક્રિયાતિપથ એટલાં કાળો વપરાય છે. પ્રાકૃતમાં દ્વિવચનને બદલે બહુવચન વપરાય છે. જ્યારે તેને પ્રયેાગ કરવામાં આવે છે ત્યારે ધિત્વ અર્થ જણાવવાને માટે બહુવચનાત નામની સાથે વિભકત્યંત- િશબ્દનો પ્રયોગ થાય છે, જેમ રોfor gરિણા જાતિ બે પુરુષો જાય છે. પ્રાકૃતમાં ચતુથી વિભક્તિને સ્થાને છઠ્ઠી વિભક્તિ વપરાય છે, પણ તાર્થ (તેને માટે ) માં સંસ્કૃતની જેમ ચતુથીનું એકવચન વપરાય છે. જેમ–મહારાય નય અsફ (આહાર नगरमटति). પ્રાકૃત ભાષામાં ધાતુઓ અને શબ્દો ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે. ૧+ =મહારાષ્ટ્ર-વિદર્ભ-મગધ આદિ દેશોમાં વપરાતી ભાષા,
+ કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજીએ દેશીનામ માલામાં દેશ્ય શબ્દને સંગ્રહ કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org