________________
૩૮૩
આ જંબુદ્રીપમાં ૭ વર્ષીઘર પર્વત અને ભરત વગેરે સા ક્ષેત્રો છે.
જીવે એ પ્રકારે, ગતિ ચાર પ્રકારે, વ્રતો પાંચ પ્રકારે અને ભિક્ષુની પ્રતિમા ખાર પ્રકારે છે.
આ પંડિતે આ વ્યાકરણના આ અધ્યાયેા દરેક અધ્યાયના ચાર ચાર પાદો છે, તેના અને આઠમા અધ્યાયનાં એ પાદે ભણ્યા છું.
બનાવ્યા છે અને હુ` સાત અધ્યાયે
તે યક્ષને બે મુખ છે અને ચાર હાથ છે, તેમાં એક હાથમાં શંખ છે, બીજા હાથમાં ગદા છે, ત્રીજ્ર હાથમાં ચક્ર અને ચોથા હાથમાં માણુ છે.
આ પુસ્તકમાં હું પચીસ પાડ ભણ્યા, એના ચારેક હજાર શબ્દે ચાદ કર્યાં, ઉત્તરેક વાકયેા કર્યા, હવે મને પ્રકૃત સુલભ થાય એમાં શી નવાઈ ?
Jain Education International
--
For Private & Personal Use Only
www.jainelibrary.org