________________
परिशिष्ट-३ સંધિના નિયમે
२१२साव. (૧) પ્રાકૃતમાં ભિન્ન ભિન્ન બે પદોના અરોની સંધિ વિકલ્પ થાય
છે. આ બે પદ સામાસિક હોવા જોઈએ. કોઈ ઠેકાણે અસામાસિક બે પદોમાં પણ સંધિ થાય છે. (પ્રાકૃતમાં જ્યાં સંધિ થાય છે, ત્યાં સંસ્કૃતના નિયમ પ્રમાણે સંધિ કરવી, એટલે કે સજાતીય સ્વર પછી સજાતીય સ્વર આવે તો બંને સ્વરે મળી જઈ દીર્ઘ સ્વર થાય છે. તેમજ મ કે પછી હસ્વ કે દીધું છું કે ૩ આવે તે બે સ્વરોને બદલે પછીના સ્વરોને
गुण थाय छे.) (टि५५ ६.) अ+अ-आ-नयराहियो, नयरअहिवो (नगराधिपः). अ+आ-आ-विसमायवा, विसमआयवो (विषमातपः). आ+अ-आ-पूयावसरो, पूयाअवसरो (पूजावसर). आ+आ-आ-गंगाणणं, गंगाआणणं (गङ्गाननम् ). इ+इ-ई-अरीसू, अरिइसू (अरीघुः). इ+ई-ई-मुणीसो, मुणिई सो (मुनीशः). ई+इ=ई-पुहवीणो, पुहवीइणो (पृथिवीनः). ई+ई-ई-पुहवीसरो, पुहवीईसरो (पृथिवीश्वरः). उ+उ-ऊ-भाणूदओ, भाणुउदओ, (भानूदयः). उ+ऊ-ऊ-गुरूसाहो, गुरुऊसाहो (गुरूत्साहः). ऊ+उ-ऊ-सासूवयारो, सासूउवयारो (श्वश्रपकारः). ऊ+ऊ-ऊ-बहूसवो, वहूऊसवो (वधूत्सवः). अ+इ=ए-वासेसी, वासइसी (व्यासर्षिः).
(१) पदयोः सन्धि ॥ १-५ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org