________________
રર.
सव्वजणो जीवदयं कराविमो कुमरवालेण ॥२॥ रोवन्ति रुवावन्ति य, अलियं जपन्ति पत्तियावेन्ति । कवडेण य खंति विसं, मरन्ति न य जंति सम्भावं ॥३॥ मरणभयम्मि उवगए, देवा वि सइंदया न तारेति । धम्मो ताणं सरणं, गइत्ति चिंतेहि सरणतं ॥४॥ हन्त्तण परप्पाणे, अप्पाणं जो करेइ सप्पाणं । अप्पाणं दिवसाणं, कए स णासेइ अप्पाणं ॥ ५ ॥
ગુજરાતી વાકે. પિતાએ ઉપાધ્યાયની પાસે પુત્રોને તનું જ્ઞાન ગ્રહણ કરાવરાવ્યું. (જિug) સિદ્ધરાજે હેમચન્દ્રસૂરિજીની પાસે વ્યાકરણ રચાવ્યું (ર), તેથી “સિદ્ધહૈમ એ પ્રમાણે તેનું નામ સ્થાપન કરાયું. (૩) સારા શિષ્ય ગુરુઓને પોતાની ભૂલ સંભળાવે છે (પુ) અને સંભળાવીને પછી તેઓ ખમાવે છે. (aq) જે પુસ્તકને વિનાશ કરે છે (વિ-રા), તે પરલોકમાં મુંગા, આંધળાં અને બહેરાં થાય છે. આયાય શિષ્યોને રાત્રિના છેલ્લા પ્રહરમાં ઉઠાડીને (ટ્સ) હંમેશાં સ્વાધ્યાય કરાવે છે. નટે રાજાને અને સભાના લેકેને ભરત રાજાનું નાટક દેખાડયું (વ-જaષ) અને તે દેખાડતાં નટે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. પિતા પુત્રોને વિદ્વાન ગુરુ પાસેથી શિખામણ અપાવે છે. (અar) રાજાના બુદ્ધિશાળી મત્રીએ પિતાની બુદ્ધિવડે નગર તરફ આવતા શત્રુઓને નાશ કરાવ્યો. (નવ) ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org