________________
૨૨૭
પાઠ ૨૩ મે,
સમાસ ભિન્ન ભિન્ન અર્થવાળા શબ્દો ભેગા થઈને એક અર્થને જણાવનારૂં જે પદ તેને સમાસ કહે છે.
પ્રાકૃતમાં સમાસ પ્રકરણ સંસ્કૃતની માફક જાણી લેવું.
જેમ સંસ્કૃતમાં ઠન્ડ, તપુરુષ, કર્મધારય, બહુવીહિ, હિંગુ, અવ્યયીભાવ અને એકશેષ એમ સાત પ્રકારના સમાસ આવે છે. તે જ પ્રમાણે પ્રાકૃતમાં છે. જેમકે
'दंदे य बहुध्वीही, कम्मधारयए “दिगुयए चेव । पतप्पुरिसे अव्वईभावे, एगसेसे य सत्तमे ॥
૨ ટંર દ્વ) મણિ . એક મૂળ નામનો બીજ એક અથવા અનેક નામો સાથે સમાસ થાય અથવા તે ઘણું નામ એક એક સાથે જોડી મોટે સમાસ પણ કરી શકાય છે, તે દ્વન્દ્ર કહેવાય છે. (આ સમાસમાં બધા નામો મુખ્ય હેય છે. એટલે એકજ ક્રિયાના કરનારા હોય છે.)
આ સમાસ કરવા માટે મ, ય અને કઈ ઠેકાણે જ અવ્યયને પ્રયોગ કરવામાં આવે છે. (નિ. ૩૦ જુઓ) . ઇન્દ સમાસ બહુવચનમાં વપરાય છે અને છેલ્લા નામની જાતિ આખા સમાસને લાગે છે. ઉદા – અમિતિ (નિત્તાન્તી)=સવિશે ન હતી –
અજિતનાથ અને શક્તિનાથ, વસાવા (ત્રમથી)===ણો સ વી -ઋષભ
દેવ અને વેરિજિનેશ્વર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org