Book Title: Patrasadupadesh Part 3 Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) એકંદરે આ પત્રો વાંચવાથીજ તેમાંને સબોધ ગંભિરતા, જ્ઞાનસુવાસ, અને ઉપગિતા વાંચકવર્ગને જણાઈ આવશે. ગુરૂશ્રીએ સ્વર્ગગમન પહેલાં-સંસારની અસારતા, પિતાના નિકટ આવતા અવસાન માટેની મર્મભરી ચેતવણીઓ તથા સીને મેં મૃત્યુ માટે તૈયાર રહેવાની સૂચનાઓવાળ લંબાણપત્ર સૌથી પ્રથમ આપે છે. તે પ્રત્યેક જૈન જૈનેતર જીજ્ઞાસુઓને એક સરખે ઉપગિ માર્ગદર્શક અને હિતકર થઈ પડયા વિના રહેશે નહિ. પિતાને માટે સ્વર્ગપંથની તૈયારી તેમજ તે સંબંધની પિતાને થતી આગાહીનું દર્શન આમાં કરાવી પોતાનું કર્તવ્ય પતે બજાવે છે તેમજ સોને બજાવવા ફર્નાન દઈ પોતાનું કર્તવ્ય પૂર્ણ થયું જણાવી પોતે પરલેક ગમન ટુંક સમયમાં જ કરવાના છે તે સ્પષ્ટ જણાવી દે છે. આ પરથી તેમની આત્મીક શક્તિની પ્રતિતી થાય છે. અને સાચા આત્મજ્ઞાનીઓ મૃત્યુ જેવા મહાભયને કેવી નિર્ભયત થી, અરે આનંદપૂર્વક ભેટે છે તેનું દર્શન થાય છે. મૃત્ય એ જ્ઞાનીઓને માટે મહત્સવ સમાન છે, મળ્યાને, એક વિદ્યાથી પરિક્ષા પાસ કરી ઉપલા વર્ગમાં ચઢ તે વખતે થતા આનંદ જેવું છે, અને ઉન્નતિક્રમમાં આગળ વધવામાં મદદકારકકારણભૂત છે, વસ્ત્ર પરિવર્તન સમાન. શરીર બદલવાનું છે. કામ મૃત્યુને નિર્ભયતાપૂર્વક ભેટવાની-મૃત્યુને અનુભવવાની–મૃ યુને માણવાની તૈયારી શ્રી ગુરૂશ્રીએ કરી હતી તે આ પત્રથી સ્પષ્ટ થાય છે. વિરલા આત્મજ્ઞાની–ત્યાગી-ખાખી શિવાય કોઈએ આવામૃત્યુનાં સહાસ્યવદને સ્વાગત કર્યા જાણ્યાં નથી. આ પત્ર અવસ્ય સીને ઘણે હિતકર થઈ એમ જાણી તેને પ્રથમ દાખલ કરવામાં આવ્યા છે. છેલે પત્ર કાવીઠાનિવાસી ગુરૂભક્તો શ્રીયુત્ રતનચંદભાઈ લાધાજી તથા શ્રીયુત જવેરભાઈ ભગવાનદાસ તથા ત્યાંના શ્રી સંઘને ગુરૂશ્રી પર લખાયેલું છે. જો કે આ ગ્રંથમાં તે ગુરૂશ્રીએ લખેલાજ પત્રો પ્રકટ કરવા જોઈએ, પણ આ પત્રમાં ગુરૂભક્ત શ્રાવકે, પોતાની For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 102