Book Title: Pathshala Granth 1 Author(s): Pradyumnasuri Publisher: Bapalal Mansukhlal Shah Trust View full book textPage 6
________________ અનુક્રમ આવકાર | નિવેદન વિકસતી રહો સાહિત્યયાત્રા સદાય : આચાર્યશ્રી હેમચન્દ્ર સૂરિ મહારાજશ્રી અહો ! આ પાઠશાળામાં! :: રાજેન્દ્ર શુકલ આંબાવાડિયાની સહેલ :: ભુવનચન્દ્રવિજય ગણિ જીવનલક્ષી સુખ પાઠ્ય ધર્મચિંતન :: શ્રી ભોળાભાઈ પટેલ ફૂલ તો એની ફોરમ ઢોળી રાજી : આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ લહિયાની લેખણ :: રમેશ બાપાલાલ શાહ ૧ ચિંતન હૈયાનો હોંકારો - ૧ | ઋણમુક્તિ - ૨ / કોરી સીલેટના લીસોટા - ૩ | આપણું મગજ તિજોરી છે, વખાર નથી -૪ | સુખી થવાની સાદી ચાવી : અસતો મા સદ્ ગમય || - ૫ | ધ્યેયની સ્પષ્ટતા ગતિને સાર્થક કરે છે - 5 | સુંદર રીતભાત એ ઉત્તમ જીવનનો ભાગ છે - ૭ ઉત્તમની ઉપેક્ષા નહીં અને અધમનો અનુરાગ નહીં - ૮-૯ | દુર્લભતાનું ભાન દુર્બયને અટકાવે છે. - ૧૦ | સંયમ એ યમનો પણ યમ છે - ૧૧ / ચાલો આપણે પ્રભુજીવી બનીએ - ૧૬-૧૭ સકળ જીવ સાથે મારે મૈત્રી છે - ૧૨ | હોય કે ન હોય દિવાળી પ્રગટેલા દીવાને પ્રગટેલો રાખજો - ૧૩ | ક્યાં અટકવું એ જે જાણે તેને આપત્તિ ના આવે - ૧૪ / સમજ અને સ્વભાવના અંતરને ઓગાળીએ - ૧૫ પ્રસાર પામો શુભ-લાભ વાતો! - ૧૬ | ચાલો , આપણે પ્રભુજીવી બનીએ - ૧૭/ દોષો માટીપગા છે, ગુણો હાથીપગા છે | - ૧૮ | સ્વચ્છ સરનામાનો વિકલ્પ નથી - ૧૯ | શુભસંકલ્પ કલ્પવૃક્ષ છે – ૨૦ | પરમના કૃપારસને મેળવવા પાત્રતા વિકસાવીએ - ૨૧ આપણાં સુખદુઃખ તુલનાના! - ૨૨ | તતઃ કિમ્ | તેથી શું? | So What ? - ૨૩/ વિપદ્ ગંગે, વંદું તુજ ચરણોમાં મસ્તક ધરી - ૨૪ | સંવેદનશીલતાથી ધબકતાં રહીએ - ૨૫ | અવકાશ સુંદરતાને સ્થાયી બનાવે છે – ૨૬ | દુઃખમાં દર્પણ જરૂરી છે, દૂરબીન નહીં - ૨૭ પ્રેમ એ સુખ છે; અપેક્ષા એમાં વિઘ્ન છે. - ૨૮ | અધૂરપ ઢાંકીએ - સારપ ઉપસાવીએ - ૨૯ | અતિરેક અભાવને નોંતરે છે – ૩૦/ અંતઃકરણનું મૌન એ પ્રભુનું સિંહાસન છે – ૩૧ | પૂછતાં નર પંડિત - ૩૨ / બીજું શું કરીએ? હા ! કરવા જેવું બીજું છે - ૩૩ / કીર્તિ કેરા કોટડાં, પાડ્યાં નવ પડંત ! - ૩૪ / સ્નેહાળ સંબંધ એ હૃદયની સરજત છે – ૩૫ | શોભે છે દાનથી નર - ૩૬ સ્યાદ્વાદીને શોભતી વાણી - ૩૭ | દિશા ભૂલેલાને આંગળી ચીંધણું - ૩૮ | ૨ પ્રાર્થના શુભ અને લાભ પામવાનો માર્ગ : પરિવારનું પાવર-હાઉસ : નવકાર જાપ - ૪૧ | નવકાર મહામંત્ર મહિમા અષ્ટક - ૪૨ (પ્રાર્થના -૪૩ ચોખ્ખી ભોંયનું ચિત્ર ઉઠાવદાર બને છે - ૪૪ ) શ્રી પંચસૂત્રના પાઠથી ચિત્ત શાન્તિ પામીએ -૪૪ | પ્રાર્થના: ૧-મંત્રીશ્વર વસ્તુપાળની પ્રભુ પાસે માગણી -૪૬ | પ્રાર્થના ૨ - મંત્રીશ્વર વસ્તુપાળની ઉત્તમ માગણી-૪૭/નૂતન પ્રભાતે પ્રાર્થના-૪૮ | પ્રભુ સાથે એકાંતમાં થયેલી મુલાકાત - ૪૯ | ઇચ્છવા જોગ અભિલાષા – ૫૨ | ૩ અભિષેક આનંદકી ઘડી આઈ સખીરી ! આજ - ૫૪ | દાદાના અભિષેક : એક સ્મરણયાત્રા - ૫૬ | અભિષેકની પ્રસાદી : પદ્યમાં રચતાં પત્ર - ૬૯! સોળમા ઉદ્ધારનું આબેહૂબ વર્ણન - ૭0 | સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ - ૭૩ સચ્ચી પુકાર હૈ તો બેડો પાર હૈ- ૭૪ | અનુક્રમ : ત્રણ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 382