Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka Author(s): Gunratnasuri Publisher: Jingun Aradhak Trust View full book textPage 9
________________ (૨) જીરાવલા પાર્શ્વનાથ, ભીલડી પાર્શ્વનાથ, નાકોડા પાર્શ્વનાથ શંખેશ્વર પાર્શ્વનાથ વગેરે ગામના માધ્યમથી ઓળખાય છે. કરાવેલા પાકાય (૩) સહસ્ત્રફણા પાર્શ્વનાથ, નવખંડા પાર્શ્વનાથ વગેરે પ્રતિમાઆકૃતિ આદિથી ઓળખાય છે. ત્યારબાદ લગભગ ૮૭,000 વર્ષ સુધી આ શંખેશ્વર પ્રભુજી પૃથ્વી ઉપર આજ સુધી અખંડપણે પૂજાઈ રહ્યા છે. તે દરમ્યાન જિનમંદિરના અનેક જીર્ણોદ્ધાર થયા છે. શ્રી Aિતી , પED નાણ જિર્ણોદ્ધારના ઐતિહાસિક મળતાં અનુમાનો ૧) વિ. સં. ૧૧૫૦થી ૧૧૯૯ ના કાળમાં સોલંકી રાજાઓ ગુજરાતમાં રાજ્ય કરતાં હતાં. તેમાં સિદ્ધારાજ જયસિંહ રાજાના દંડનાયક સજ્જન મંત્રીએ પ.પૂ. આ. દેવચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના પ.પૂ. આ. હેમચંદ્રસૂરીશ્વરજી ના ઉપદેશથી જિનાલયનું નિર્માણ કરાવી પ્રતિષ્ઠા કરાવી છે. આવું એક ઐતિહાસિક અનુમાન થાય છે. ૨) વિ. સં. ૧ ૨૮૬ પછી શ્રી વર્ધમાનસૂરીશ્વરજી મ.સા. ના ઉપદેશથી વસ્તુપાલ તેજપાલે જીર્ણોદ્ધાર કરાવી બાવન જીનાલય બનાવ્યું. ૩) ચૌદમી સદીના પ્રારંભમાં ઝંઝુપુરનગરના દુર્જનશબ્દ રાજાએ જિર્ણોદ્ધાર કરાવ્યો. ( ૪) ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં મુસલમાન રાજાઓના આક્રમણો થયા. તેમાં આ મંદિરનો ધ્વંસ થયો. પણ આ પ્રતિમાજી જમીનમાં સંતાડી | દેવાયા હતા. એકદંત કથા a રોજ એક ગાયખાડાપાસે દુધ ઝરી જતી હતી. ગાયના માલિકે તપાસણા aroog Jain Education InternativePage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44