Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 38
________________ અબ૦૫ મિથ્યાતિબહુજન હૈ જગમેં, પદ ન ધરત ધરણી, ઉનકો અબતુમ ભક્તિપ્રભાવે, ભય નહિ એક કની. સજ્જન-નયન સુધારસ-અંજન,દુરજનરવિભરણી તુજ મૂરતિનિરખે સોપાવે, સુખ "જશ" લીલ ધની. અબ૦૬ સ્તુતિઓ ૧ શંખેશ્વર પાસજી પૂજીએ નરભવનો લાહોલિજીએ, મનવાંછિતપૂરણ સુરતરૂ,જયવામા સુત અલવેસરૂ ...૧ દોરાતાજિનવર અતિભલા, દોય ધોળા જિનવર ગુણ નીલા દોયનીલાદોયશામળ કહ્યા, સોળજિનકંચનવર્ણ લહ્યા ... ૨ આગમતે જિનવર ભાખીયો, ગણધર તે હિયડે રાખીયો, તેમનોરસ જેણે ચાખીયો, તેહુવો શિવસુખ સાખીયો ધરણેન્દ્રરાય પદ્માવતી,પ્રભુપાર્શ્વતણા ગુણ ગાવતી, સહુ સંઘના સંકટ ચૂરતી, નયવિમલનાં વાંચ્છિતપૂરતી ...૪ પાસજિર્ણોદાવામાનંદા, જબ ગરબેફળી, સુપનાંદખે અર્થવિશેષે કહે મધવા મળી, જિનવર જાયા, સુર ફુલરાયાહુવા રમણી પ્રિયે! નેમિરાજીચિત્તવિરાજી, વિલોકિતવ્રતલીએ. ...૧ વીર એકાકીચાર હજારે દીક્ષા પૂરે જિનપતિ, પાસને મલ્લી ત્રયશત સાથે બીજા સહસેવતી. ષટશત સાથે સંજમધરતાવાસુપૂજ્ય જગ ધણી, અનુપમલીલા, જ્ઞાનરસીલા, દેજો મુજનેઘણી. ....૨ જિનમુખ દીઠીવાણી મીઠી સુરતરૂવેલડી દ્રાક્ષવિદાસે ગઈ વનવાસે પીલે રસશેલડી Jain Education International For e34a & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44