Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 40
________________ પાશ્વનાથ. ખેશ્વર , શં. હેઠળવી . શ્રી ( જેના સ્મરણથી જીવનના સંદબધાદૂરેટળે, જેના સ્મરણથી મનતણાં વાંછિત સહુ આવી મળે, જેના સ્મરણથી આધિવ્યાધિને ઉપાધિ નાટક, એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું વિનો તણા વાદળ ભલે, ચોમેર ઘેરાઈ જતાં, આપત્તિના કંટક ભલે, ચોમેર વેરાઈ જતાં, વિશ્વાસ છે જસ નામથી એ, દૂર ફેંકાઈ જતાં, એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું ત્રણ કાળમાં ત્રણ ભુવનમાં, વિખ્યાત મહિમા જેહનો, અદ્ભુત છે દેદાર જેહના, દર્શનીય આ દેહનો, લાખો કરોડો સૂર્યપણ જસ આગળ ઝાંખા પડે, એવા શ્રી શંખેશ્વરપ્રભુના ચરણમાં પ્રેમે નમું. ધરણેન્દ્રપદ્માવતી, જેની સદા સેવા કરે, ભક્તો તણા વાંછિત સઘળા, ભક્તિથી પૂરા કરે, ઈન્દ્રો નરેન્દ્રોને મુનીન્દ્રો જાપ કરતાજેહનો, એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું જેના પ્રભાવે જગતના જીવો બધા સુખપામતા, જેના હવણથી જાદવોના, રોગ દૂર ભાગતા, જેનાચરણના સ્પર્શને, નિશદિન ભક્તો ઝંખતા, એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું. બે કાને કુંડળજેહના, માથે મુગટ બિરાજતો, Jain Education International Private Use On www.jalnella org For Person 36

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44