Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
આંખો મહિકરુણા અને, નિજ હૈયે હારવિરાજતો, દર્શનપ્રભુનું પામીમનનો, મોરલો મુજ નાચતો, એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું.
હુપદોને જોડીને શંખેશ્વરાને જેજપે, ધરણેન્દ્રપદ્માવતી સહિત શંખેશ્વરાને જે જપે, જન્મોજન્મના પાપને સહુ અંતરાયો જસ તુટે, એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું. કલિકાલમાં હાજરાહજુર દેવો તણાયે દેવજે, ભક્તો તણી ભવભાવઠોને ભાંગનારાદેવજે, "મુક્તિ કિરણ" ની જ્યોતને પ્રગટાવનારાદેવજે, એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું. પ્રગટપ્રભાવી નામતારું, નાથ સાચું હોય જો, કલિકાલમાં મુજને પ્રભુજી, મુક્તિસુખદેખાડતો, તુજ નામ સત્ય ઠરે જ છે, મુજ આતમા આનંદ તો, "પ્રગટ પ્રભાવી" પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના જે પ્રભુના દર્શનથી સહુ આપદાદૂ થતી, ને પ્રભુના સ્પર્શથી, સહુ સંપદાઓ મળી જતી, વિનોહરી શિવમાર્ગના, જે મુક્તિસુખને આપતા, "વિનહરા" પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના જેના ગુણોને વર્ણવા શ્રુતસાગરો ઓછા પડે, ગંભીરતાને માપવા સહુ સાગરોપાછા પડે, જેની ધવલતા આગળ ક્ષીરસાગરો છાંખા પડે, "શંખેશ્વરા" પ્રભુપાર્શ્વને ભાવે કરું હું વંદના જેના વદનનું તેજ નિરખી સૂર્ય આકાશે ભમે, વળી નેત્રના શુભપીયૂષ પામીચંદ્રનિશાએ ઝગે, જેની કૃપાદૃષ્ટિથકી આ વાદળાઓવરસતા. "શંખેશ્વરી" પ્રભુપાર્શ્વને ભાવે કરું હું વંદના
(૧૧)
(૧૨)
Jain Edaletional
of Persphal Prive. Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 39 40 41 42 43 44