Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 36
________________ ' જન્મકલ્યાણકનું સ્તવન ચિત્ત સમરી શારદામાયરે, વળી પ્રણમી નિજ ગુરુ પાયરે, ગાઉં ત્રેવીસમો જિનરાય હાલાજીનું જન્મકલ્યાણકગાઉરે, સોનારૂપાને ફૂલડે વધાવું. હા... હા... રે.. થાળ ભરી ભરી મોતીડે વધાવું... વ્હાલાજીનું. ..૧ કાશીદેશ વારાણસીરાજે રે, અશ્વસેન છત્રપતિ છાજે રે, રાણી વામા ગૃહિણી સુરાજેહાલાજીનું ચૈત્રવદિ ચોથે પ્રભુચવિયારે, માતાવામા કુખે અવતરિયારે, અજુવાળ્યાએહનાંપરીયાં.... વ્હાલાજીનું પોષ વદી દશમી જગ ભાણજે, હોવે પ્રભુજીનું જન્મલ્યાણરે વીશ સ્થાનકસુકૃત કમાણ.... વ્હાલાજીનું નારકી નરકે સુખપાવે રે, અંતર્મુહૂર્તદુઃખ જાવે રે, એતોજન્મકલ્યાણક કહેવાયવ્હાલાજીનું પ્રભુત્રણ ભુવનશિરતાજ રે, તમે તારણતરણજહાજ રે, કહેદીપવિજય કવિરાય... વ્હાલાજીનું - શ્રી શંખેશ્વર પાર્શ્વ જિન સ્તવન નિત્ય સમરૂં સાહિબસયણાં, નામસુણતાં શીતલ શ્રવણાં, જિન દરિસર્ણ વિકસે નયણાં, ગુણ ગાતાં ઉલ્લસે વયણાં રે, શંખેશ્વર સાહેબ સાચો, બીજાનો આશરો કાચો રે. શંખેશ્વર...૧ દ્રવ્યથી દેવદાનવ પૂજે, ગુણ શાંત રુચિપણું લીજે, અરિહા પદ પર્યવછાજે, મુદ્રાપદ્માસન રાજેરે. શંખેશ્વર... ૨ સંવેગે તજી ઘરવાસો, પ્રભુપાર્શ્વના ગણધર થાશો, તવ મુક્તિપુરીમાં જાશો, ગુણીલોકમાં વયણે ગવાશો રે. શંખેશ્વર...૩ એમ દામોદર જિનવાણી, આષાઢી શ્રાવકે જાણી, જિનવંદીને નિજ ઘર આવે,પ્રભુપાર્શ્વની પ્રતિમા ભરાવેરે. શંખેશ્વર...૪ Jain Education International For Person Private Use Only www.lainen og

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44