Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 35
________________ - ચૈત્યવંદનો ૐ નમઃપાર્શ્વનાથાય, વિશ્વચિન્તામણીયતે, હધરણેન્દ્ર વૈશ્યા, પદ્માદેવીયુતાય તે શાંતિ- તુષ્ટિ-મહાપુષ્ટિ-વૃતિ- કીર્તિ-વિધાયિને ૐહૂદ્ધિ વ્યાલ-વૈતાલ-સર્વાધિ-વ્યાધિનાશિને જ્યા-જિતાખ્યા-વિજ્યાખ્યા - પરાજિતયાન્વિતઃ દિશપાલે ગ્રેહેર્યક્ષર્વિદ્યાદેવીભિરન્વિતઃ ૐ અસિઆઉસાય નમસ્તત્રનૈલોક્યનાથતાં. ચતુઃષષ્ટિ સુરેન્દ્રાસ્તે ભાસત્તે છત્રચામરેઃ શ્રી શંખેશ્વર મંડણ પાર્શ્વજિન -પ્રણત - કલ્પતરૂ - કલ્પ. ચૂરયદુષ્ટવાત, પૂરયમેવાંછિત નાથ આશપૂરે પ્રભુ પાસજી, તોડે ભવપાસ વામામાતા જનમિયા, અહિ લંછન જાસ અશ્વસેન સુતસુખ કરૂં, નવ હાથની કાયા કાશીદેશ વારાણશી, પુણ્ય પ્રભુ આયા એકસોવરસનું આલંખુ, પાળીપાકુમાર પદ્મ કહે મુગતે ગયા, નમતાં સુખનિરધાર જયચિંતામણી જયચિંતામણી પાર્શ્વનાથ, જયત્રિભુવનસ્વામી અષ્ટકર્મરિપુજીતીને, પંચમી ગતિ પામી પ્રભુનામે આનંદકંદ, સુખ સંપત્તિ લહિએ પ્રભુ નામે ભવભયતણા, પાતિક સવિદહિયે હૂવર્ણ જોડી કરી, જપીએ પારસનામ, વિષ, અમૃત થઈ પરિણમે, પામે અવિચલ ઠામ છાલનો el drive

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44