Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 26
________________ છપ્પન દિક્મારિકાઓએ પ્રભુનો જન્મોત્સવ કર્યો. તેઓ પણ શુચિકર્માદિકરી પોતાના સ્થાને ગઈ. ત્યારબાદ ઈન્દ્રનું આસન કંપિત થયુ અને ઈન્દ્ર સર્વદેવી દેવતા અને ૬૪ ઈન્દ્રસહિત હર્ષઘેલા બનીને મેરુપર્વત ઉપર જન્મોત્સવ ઉજવ્યો. પ્રભુ ગર્ભસ્થ હતા, ત્યારે વામામાતાએ બાજુમાંથી જતાં એવા સર્પને જોયો હતો, તેથી પુત્રનું નામ પણ પાર્શ્વકુમાર રાખવામાં આવ્યું. તેઓ સર્વત્ર લોકપ્રિય બની ગયા. અનુક્રમેયૌવનાવસ્થા પ્રાપ્ત થઈ. એક દિવસ અશ્વસેન રાજાના દરબારમાં એક સંદેશ વાહકે આવીને wI[IIIIIIUUUUછે. આ પNSTITUTI કહ્યું કે, એક દિવસ કુશળ સ્થળ નગરના પ્રસેનજિત રાજાની પુત્રી પ્રભાવતી ઉદ્યાનમાં સખીઓ સાથે કીડા કરતી હતી. ત્યારે કિન્નરીઓ પાર્થકુમારના રૂપ લાવણ્યનું ગીત ગાયું. તેથી પ્રભાવતી પાશ્વકુમાર અશ્વસેન રાજાને પ્રસન્નસેનજિત રાજાનો દૂત સંદેશ આપે છે. પ્રત્યે અત્યન્ત અનુરાગવાળી બની ગઈ. તેથી પ્રસેનજિતરાજાએ તેણીને તેના સાથે લગ્ન કરવાનું આશ્વાસન આપી દીધું. આ વાતની કલિંગાદિ અનાર્યદેશના રાજા યવનને ખબર પડી. તેથી પ્રભાવતીના રૂપ લાવણ્યથી આકર્ષાઈને તેણીને કન્જ કરવા સૈન્યસહિત આવી યવનરાજાએ કુશસ્થળનગરને ઘેરો ઘાલ્યો છે. આગળ વધતાં સંદેશ Jain Education International For Personen Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44