Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh Author(s): Gyanvimalsuri, Udaysagar Publisher: Amrutlal Oghavji Shah View full book textPage 9
________________ પ્રકાશકનુ નિવેદન. આ ગ્રન્થમાં જુની ગુજરાતી ભાષા છે, તે તેમજ રહેવા દીધી છે. મ્હને તેમાં ફેરફાર કરવાનું ઉચિત લાગ્યું નથી; આવશ્યક છે કે તે સમજી શકાય તેવી છે. ઘણીજ અન્ય છપાવ્યા છે, છતાં પ્રફે તપાસવામાં પુરતી કાળજી ભાષા ભૂલ હેાય તે તે મ્હારી નથી. મ્હે તે માત્ર કાપી જ કરેલી છે, છતાં કહેવું ઉતાવળે આ રાખી છે. અસલ ઉપરથી આ ગ્રન્થના આદ્ય પ્રકાશકે મ્હને આ ગ્રન્થ ફરીથી ગૂજરાતી ટાઈપમાં છપાવી આપવાનું કામ સેાંપ્યું, અને તે સાથે તે કામ એ મહિનામાં પુરૂ કરી આપવાનું જણાવ્યું. પરંતુ પાતે તેમાંથી માત્ર ૨૫૦ કાપી જ (કાઇની વતી) લેશે એમ જણાવ્યુ. મ્હેં તે કામને સાભાર સ્વિકાર કર્યા. તે મુજબ આ ગ્રન્થના આદ્ય ગ્રાહક પાલનપુર નિવાસી શ્રીયુત્ કકલભાઇ કસ્તુરચંદ છે કે જેમની ૬૫ વર્ષની વૃદ્ધ વયે પણ તેમની તિવ્ર જીજ્ઞાસા માત્ર આ ગ્રન્થ પ્રતિ તેમને અતિશય પ્રેમ છે-પ્રેમ એટલેા બધા છે કે તેઓશ્રી મુકના આદ્ય પ્રકાશક શ્રીયુત મેહેાલાલ મગનભાઈ ઝવેરીને પણ સાથે સાથે અતિશય ધન્યવાદ આપે છે, અને આ ગ્રન્થ ફરી પ્રગટ થાય એવી વૃત્તિ દાખવે છે. એટલે તેઓ ચ્છા ગ્રન્થ પ્રગટ થાય તા સારી સંખ્યામાં ખરીદી લઇને પોતે જરૂરીઆત વાળા ગામ સ્થાન કે શ્રાવક આ ગ્રન્થ વાંચનથી ધર્મ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાવાન અને અને સ્વજીવનને ઉદ્ધાર કરે તેમ વહેંચી આપવે એ હેતુ છે. હેતુ ઉચ્ચ છે. તેમના ઉત્તેજનથી જ આ ગ્રન્થ ફરીથી તેમની ઇચ્છા મુજબ (ગુજરાતી ભાષામાં પ્રથમ જ) પ્રગટ થાય છે. આ પરમ પવિત્ર જૈન ધર્મ'ના મુખ્ય ગ્રન્થ છે. વળી આ ગ્રન્થમાં શ્રી મહાવીર પ્રભુના ચરિત્ર સાથે ચિત્ર પણ શરૂમાંજ આપવામાં આવ્યું છે. માટે સુન પાઠકા આશાતના કરવાથી જરૂર દૂર રહેશે. આ ગ્રન્થમાં આવેલી આઠે વ્યાખ્યાનની આઠ ઢાળ છે, તે અધ વ્યાખ્યાન પછી, ખીજા અર્ધ વ્યાખ્યાન પૂર્વે, એટલે વચ્ચેના વિશ્રામ સમયે ગાવામાં આવે તો ભાવ અને અથ બન્નેને વિશેષ લાભ થાય એ ચેાક્કસ છે. સુનશું કિં બહુના ! ૧૯૯૬ શ્રાવણી પૂર્ણિમા. લી॰ પ્રકાશકઃ શાહુ અમૃતલાલ આધવજીPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 346