Book Title: Parvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Author(s): Saddharm Samrakshak Samiti Mumbai
Publisher: SadDharm Samrakshak Samiti Mumbai

View full book text
Previous | Next

Page 10
________________ પર્વતિથિ અને શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના અંગે શાસ્ત્રાધારપૂર્વકનું મનનીય જાહેરુ પ્રવચન : પ્રવચનકાર : પરમપ્રવચનપ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ સુવિહિત સામાચારી સંરક્ષક નિ:સ્પૃહ શિરોમણિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા : શુભ સ્થાન : મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રય : ભૂલેશ્વર, મુંબઈ-૪. વિ. સં. ૨૦૨૮, વીર સં. ૨૪૯૮, અષાડ સુદિ-૧૨, તા. ૨૩-૬-૭૨, રવિવાર સ્ટા. તા. સવારે ૯ થી ૧૧-૪૫ वीतराग ! सपर्याया-स्तवाज्ञापालनं परम् । आज्ञाऽऽराद्धा विराद्धा च, शिवाय च भवाय च ।। અનંત ઉપકારી કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે વીતરાગ ભગવાનની સ્તવના કરતાં જણાવ્યું છે કે, “હે પરમાત્મા ! તારી સેવા કરતાં પણ તારી આજ્ઞાનું પાલન એ જ તારી મોટામાં મોટી સેવા છે. કેમકે આરાધેલી આજ્ઞા મોક્ષ માટે થાય છે. જ્યારે વિરાધેલી આજ્ઞા સંસારને વધારે છે.' આરાધના ક્યારે થાય ? આરાધના ક્યારે થાય ? શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞાને અનુસરીએ ત્યારે. આજ્ઞાને અનુસરવા માટે આજ્ઞા સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ સમજવા માટે ભગવંતના આગમો અને શાસ્ત્રોનો આધાર લેવો જોઈએ. વર્તમાન તિથિ વિષયનો પ્રશ્ન પણ એના આધારે જ વિચારવો જોઈએ. નાક પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ હ... - - - - &3: ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 116