Book Title: Panch Sutram
Author(s): Hitvardhansuri
Publisher: Kusum Amrut Trust

View full book text
Previous | Next

Page 6
________________ આ ગ્રંથ પરિચય * ગ્રંથનું નામ : पञ्चसूत्रम् ગ્રંથકાર મહર્ષિ : પ્રાયઃ પૂર્વધર ચિરંતનાચાર્ય છેક ગ્રંથની ભાષા -પ્રાકૃત - અર્ધમાગધી * અવચૂરી કાર : પૂ. ઉદયકલશ ગણિવર * અવચૂરીની ભાષા : સંસ્કૃત * અવચૂરી રચનાનો સમય : પ્રાયઃ વિક્રમની ૧૮મી શતાબ્દી * ગુજરાતી વિવેચનનું નામ : ‘પંચસૂત્ર પ્રકાશ’ * અવસૂરીના સંશોધક +વિવેચનકાર+ બંનેના સંપાદક : પૂ. પંન્યાસ શ્રી હિતર્વધન વિ.ગણી - અવચૂરી સંશોધનનો સંવત : વિ.સં. ૨૦૭૦/ઇ.સ.૨૦૧૪ * ગુજરાતી વિવેચનનો લેખન સંવત : વિ.સં. ૨૦૭૩/ઇ.સ. ૨૦૧૭ કક ઐતિહાસિક નિરીક્ષણ : પૂ. ઉદયકલશ ગણી વડે રચાયેલી આ અવસૂરિ હસ્ત લિખિત પ્રતોના સંશોધન પૂર્વક પ્રથમવાર પ્રગટ થઈ રહી છે. આવૃત્તિ : પ્રથમ / પ્રતઃ ૧૦૦૦ પ્રકાશન દિન અને સ્થળ : વિ.સં. ૨૦૭૪, માગશર વદ-૧, તા.૪-૧૨-૨૦૧૭ સંશોધક પૂજ્યશ્રીને સૂરીપદ પ્રદાન પ્રસંગે કચ્છ-વાગડ સા. ધર્મશાળા, પાલીતાણા. સૂચના: પ્રસ્તુત ગ્રંથનું પ્રકાશન મહદંશે જ્ઞાનદ્રવ્ય વડે થયું છે તેથી ગૃહસ્થ ગ્રંથ વસાવવો હોય તો રૂા. ૧૨૦ અને સ્વાધ્યાય માટે યોગ્ય નકરો જ્ઞાન ખાતામાં ભરવો આવશ્યક છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 224