________________
આ ગ્રંથ પરિચય
* ગ્રંથનું નામ
: पञ्चसूत्रम् ગ્રંથકાર મહર્ષિ
: પ્રાયઃ પૂર્વધર ચિરંતનાચાર્ય છેક ગ્રંથની ભાષા
-પ્રાકૃત - અર્ધમાગધી * અવચૂરી કાર
: પૂ. ઉદયકલશ ગણિવર * અવચૂરીની ભાષા : સંસ્કૃત * અવચૂરી રચનાનો સમય : પ્રાયઃ વિક્રમની ૧૮મી શતાબ્દી * ગુજરાતી વિવેચનનું નામ : ‘પંચસૂત્ર પ્રકાશ’ * અવસૂરીના સંશોધક
+વિવેચનકાર+ બંનેના સંપાદક : પૂ. પંન્યાસ શ્રી હિતર્વધન વિ.ગણી - અવચૂરી સંશોધનનો સંવત : વિ.સં. ૨૦૭૦/ઇ.સ.૨૦૧૪ * ગુજરાતી વિવેચનનો લેખન સંવત : વિ.સં. ૨૦૭૩/ઇ.સ. ૨૦૧૭ કક ઐતિહાસિક નિરીક્ષણ : પૂ. ઉદયકલશ ગણી વડે રચાયેલી આ અવસૂરિ
હસ્ત લિખિત પ્રતોના સંશોધન પૂર્વક પ્રથમવાર પ્રગટ થઈ રહી છે.
આવૃત્તિ
: પ્રથમ / પ્રતઃ ૧૦૦૦ પ્રકાશન દિન અને સ્થળ : વિ.સં. ૨૦૭૪, માગશર વદ-૧, તા.૪-૧૨-૨૦૧૭
સંશોધક પૂજ્યશ્રીને સૂરીપદ પ્રદાન પ્રસંગે કચ્છ-વાગડ સા. ધર્મશાળા, પાલીતાણા.
સૂચના: પ્રસ્તુત ગ્રંથનું પ્રકાશન મહદંશે જ્ઞાનદ્રવ્ય વડે થયું છે તેથી ગૃહસ્થ ગ્રંથ વસાવવો હોય તો રૂા. ૧૨૦ અને સ્વાધ્યાય માટે યોગ્ય નકરો જ્ઞાન ખાતામાં ભરવો આવશ્યક છે.