________________
આ દ્રવ્ય સહયોગી
છ
શ્રી નવકાર આરાધના ભવન ઇલોલ જૈન સંઘ-હાલોલ
વંદેમાતરમ્ સીટી જૈન સંઘ
ગોતા, અમદાવાદ.
અપ્રગટ અવચૂરિ અને સાંગોપાંગ વિવેચન યુક્ત પ્રસ્તુત પચસૂત્રમ્ ગ્રંથના પ્રકાશનમાં પોતાના જ્ઞાનખાતાની વિશાળ રાશિનો સવ્યય કરનારા ઉપરોક્ત બંને સંઘોની વારંવાર પ્રશંસા અને અનુમોદના કરીએ છીએ.
સુમ-અમૃતટ્રસ્ટ-વાપી