________________
0
પાપ શુદ્ધિની પ્રક્રિયા
INE FR
ત્રણ મનોરથની આલોચના
P
Ithac
હવે ત્રણ મનોરથ ચિંતવ્યા ન હોય તે આલોઉં છું - થોડો કે ઝાઝો પરિગ્રહ ક્યારે હું છોડીશ ? પંચમહાવ્રતધારી સાધુ હું ક્યારે બનીશ? છેલ્લે મરણ સમયે સંલેખણા સહિત સંથારો ક્યારે હું કરીશ? આ ત્રણ મનોરથ પાછલી રાતે (પરોઢિયે) ચિંતવ્યા ન હોય, ચિંતવ્યા હોય તો ઓઘસંજ્ઞાએ ચિંતવ્યા હોય, ચિંતવતાં શ્રધ્ધા ન રાખી હોય તો તસ્સમિચ્છામિ દુક્કડં!
ક્ષમાપના
પ્રથમ સમુચ્ચય જીવો સાથે વેર - વિરોધ થયો હોય તે ખમાવુંછું. खामेमि सव्वेजीवा, सव्वे जीवावि खमन्तु मे। मित्ती मे सव्वभूएस, वेरं मज्झं न केणइ ॥ १ ॥
ખમાવું બધા જીવને આજ પ્રીતે, ખમો તે બધા મુજને સર્વ રીતે; બધા જીવમાં મિત્રતાને પ્રસારું, નથી કોઈ સાથે હવે વૈર મારું
<=0
હું સર્વ જીવોને ખમાવું છું, સર્વ જીવો પણ મારો અપરાધ ખમજો, હું સર્વ જીવોની સાથે મૈત્રીભાવ રાખું છું. મારે હવે કોઈની સાથે વેર વિરોધ રહ્યો નથી.
एवमहं आलोइयं, निंदियं गरहियं दुगंछियं सव्वम् । तिविहेणं पडिक्कन्तो वंदामि जिण चउव्वीसम्॥ २ ॥
Jain Education International
ચોવિસે જિનેશ્વરોને વંદન કરી ત્રણકરણ, ત્રણયોગથી, સર્વથા પાપની આલોચના નિંદા કરી, પાપથી પાછા ફરી, ગહ - દુર્ગંચ્છા કરી આત્માને વિશુદ્ધ બનાવું છું, તો પણ કોઈ પાપના
૩૯
For Personal & Private Use Only
www.jainelibrary.org