Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 55
________________ - પાપ શદ્ધિની પ્રકિયા CEO પ્રથમ ત્રણ વખત નવકારમંત્ર બોલી- સર્વ જીવોને હૃદયપૂર્વક ખમાવી અઢાર પાપસ્થાનકને આલોવી, પછી માંગલિક બોલી. નીચે મુજબ પચ્ચકખાણ કરે. રાજા આહાર શરીરને ઉપધિ, પચ્ચકખું પાપ અઢાર મરણ આવે તો વોસિરે વોસિરે, પથ છોડું તો આગાર. નોંધ: પથના સ્થાને ઘરે પહોંચે તો આગાર કે નિશ્ચિત સ્થાને પહોંચે તો આગાર એમ કહી શકાય બસ-ટ્રેનમાં ખાવું કે પીવું પડે તો સંથારો ત્રણ નવકારના આગારે લઇ પાળી શકાય પાછો અવસર જોઇ લઇ શકાય !!! 我就被我被我我我我装要找我要我要我要我要我要我要 Eો દીક્ષાર્થિની આલોચના manasan annapharanaresh પ્રથમ ક્ષેત્રવિશુદ્ધિ... ત્યારબાદ અતિચારને આલોવવા જોઇએ, મહાવ્રત ઉચ્ચારતા પહેલાં સર્વ જીવો સાથે ક્ષમાપના કરવી જોઇએ, ભવ્ય આત્માએ અઢાર પાપસ્થાનક વોસિરાવવા જોઇએ, ચાર શરણ ગ્રહણ કરવા જોઇએ, પાપની નિંદા કરવી જોઇએ, સુકતની અનુમોદના કરવી જોઇએ, અનશન એટલે યથાશક્તિ તપ કરવો જોઈએ, પંચ પરમેષ્ટિને નમસ્કાર કરવા જોઇએ, જ્ઞાન-દર્શન-આચાર-તપ-વીર્ય વિગેરેમાં લાગેલાદોષોને આલોવવા જોઇએ, સર્વ પ્રથમ આજીવ અજ્ઞાન, અદર્શન (મિથ્યાત્વ) અનાચરણ એટલે અસદ્ આચરણના કારણે અનાદિ અનંત કાલથી રખડતો ભટકતો રહ્યો છે. હજુ સુધી ઠરીને ઠામ થયો નથી, મોક્ષગતિમાં પહોંચ્યો નથી, તો ઉપરોક્ત કારણમાં પ્રથમ અજ્ઞાન તે સાચા સમ્યગુમાર્ગે ચાલનારા, સમજનારા, જ્ઞાની પુરુષોનો સમાગમ સત્સંગ કર્યો નથી અગરતો ઓળખ્યા નથી, ઓળખ્યા તો પણ આશાતના કરી ઉપકાર ઓળવ્યા, નિંદા કરી, ઉધ્ધતાઇ કરી, સામે પેઢી માંડીને બેઠો, સામે બોલ્યો, સમર્થ છતાં જ્ઞાનીની સેવા ન કરી, અર્ચના ન કરી, અન્ન-પાણી-વસ્ત્રાદિ આપ્યા ન હોય અથવા અવજ્ઞા કરી હોય તો તે મારું દુષ્કત મિથ્યા થાઓ ! ૪૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76