________________
પાપ શુદ્ધિની પ્રક્રિયા
છેલે ભાવ ન ભૂલાય, છેલે જ્ઞાન ન વિસરાય, ત્યારે શ્રધ્ધાનો રંગ નવિ જાય રે....
છેલે લેશ્યા ન બદલાય, પરિણામો ન પલટાય, છેલે શુભ રહે અધ્યવસાય રે...
પારસ મનમાં એવું થાય, એવા સમયે દેવ થવાય, નહીં કોઇને થાય આંતરાય રે...
અંતિમ વેળાએ તારો શ્વાસ રૂંધાશે, જીવલડો આમ તેમ બહુ રે મુંઝાશે, વીંછીની વેદનાઓ થાય...
Jain Education International
(૨)
મનમાં શું મલકાય
મનમાં શું મલકાય ? રોજ તારી આવરદા ઓછી થાય, કાળા કરમ તને ભોગવવા પડશે, તારા કરેલા તને બહુ બહુ નડશે, પાછળથી પસ્તાય...
સ્મશાનમાં તારા માટે લાકડાં મૂકાશે, ઉપર સુવાડી પછી આગ લગાડશે, ભડભડ બળશે તારી કાય...
બારમા દિવસે તારા લાડવા ખવાશે, બે પાંચ વરસે તને ભૂલી જવાશે, વાતો વિસરાઇ જાય...
મહાવીર કહે સૌ ચેતીને ચાલજો, વીરના વ્યાખ્યાનમાં આવી મહાલો, પાણી પહેલાં બાંધી લેજો પાળ...
મારી...૬
૬૧
For Personal & Private Use Only
મારી...૭
મારી...૮
રોજ તારી...૧
રોજ તારી...૨
રોજ તારી...૩
રોજ તારો...૪
રોજ તારી...૫
www.jainelibrary.org