Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay
View full book text
________________
crorr: • *? જોr fજન કw, આ પાપ શુદ્ધિની પ્રક્રિયા
ઓડના ભવ મેં કર્યા, કૂવા વાવ ખોદાવ્યાં; સરોવર ગળાવિયાં, વળી ટાંકાં બંધાવ્યાં-તે મુજ-૩૪ હાથીના ભવને વિષે, રહ્યો કામમાં લીન; બગલાનાં ભવ મેં ઘણા, માર્યા જલમાં મીન-તે મુજ-૩૫ મૂલીના ભવે મેં ઘણાં, લીલા ઘાસ જ કાપ્યાં, પાડી ઉછેરી હોંસથી, ડાભ પાડાને આપ્યા-તે મુજ-૩૬ અણગળ આંધણ મેલિયાં, અણપૂંજો ચૂલે; અણસોયા કણ ઓરિયાં, તે કેમ પાપ ભૂલે-તે મુજ-૩૭ ભવ અનેક ભમતાં થકા, કીધો કુટુંબ સંબંધ; વિવિધ ત્રિવિધ કરી વસરું, તિણશું પ્રતિબંધ-તે મુજ-૩૮ ભવ અનંત ભમતાં થકા, કીધો પરિગ્રહ સંબંધ; વિવિધ ત્રિવિધ કરી વોસરું, તિણશું પ્રતિબંધ-તે મુજ-૩૯ ભવ અનેક ભમતાં થકા, કીધો દેહ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી વોસરું, તિણશું પ્રતિબંધ મુજ-૪૦ એણી પેરે આ ભવે પરભવે, કીધાં પાપ અપાત્ર; વિવિધ વિવિધ કરી વોસરું, કરું જન્મ પવિત્ર-તે મુજ-૪૧ એણિ પેરે પાપ આલોયણા, કરશે ભાવ જેહ, પાપ કર્મથી છૂટશે, લેશે શિવપુર તેહ-તે મુજ-૪૨ હવે રાણી પદ્માવતી, કીધાં શરણાં ચાર; સાગારી અણસણ કર્યો, જાણપણાનુસાર-તે મુજ-૪૩ રાગ વેરાડી જે સૂણે, એ થઇ બીજી ઢાળ; સમયસુંદર કહે પાપથી, છૂટે તતકાળ-તે મુજ-૪૪
| સમાપ્ત .
F F
૬૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 72 73 74 75 76