Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay
View full book text
________________
પાપ શુદ્ધિની પ્રક્રિયા
*QUES
હિ Fris
ભૂતકાળે કરેલા પાપની આલોયણા
પદ્માવતના-આરાધના
JA
હવે રાણી પદ્માવતી, જીવરાશી ખમાવે; જાણપણું જગ દોહિલું, એણી વેળાએ આવે. ના
તે મુજ મિચ્છામિ દુક્કડં-૧ ભવ અનંતાએ કરી, અરિહંતની શાખ; જે મેં જીવ વિરાધિયા, ચોરાશી લાખ-તે મુજ-૨ સાત લાખ પૃથ્વીતણા, સાતે અપકાય; પ સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય-તે મુજ-૩
fus
દશ લાખ પ્રત્યેક વનસ્પતિ, ચૌદ સાધારણ સાર; બિત્રિ ચૌરેંદ્રિય જીવના, બબ્બે લાખ વિચાર-તે મુજ-૪
PADHESH
દેવતા તિર્યંચ નારકી, ચારચાર લાખ પ્રકાશી; ચૌદ લાખ મનુષ્યના, એમ લાખ ચોરાશી-તે મુજ-૫
આ ભવ પરભવ સેવિયાં, પાપ અઢાર; ત્રિવિધ ત્રિવિધ કરી પરિહં, દુર્ગતિ દાતાર-તે મુજ-૬
હિંસા કીધી જીવની, બોલ્યા મૃષાવાદ, અદત્તાદાનના, મૈથુન
દોષ
Jain Education International
પરિગ્રહ મેળવ્યો કારમો, કીધો ક્રોધ વિશેષ; માન માયા લોભ મેં કર્યાં, વળી રાગ ને દ્વેષ-તે મુજ-૮
૬૫
ઉન્માદ-તે મુજ-૭
કલહ કરી જીવ દૂભવ્યા, દીધાં કૂડાં કલંક; નિંદા કીધી પારકી, રતિ અરતિ નિ:શંક-તે મુજ-૯
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76