SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા *QUES હિ Fris ભૂતકાળે કરેલા પાપની આલોયણા પદ્માવતના-આરાધના JA હવે રાણી પદ્માવતી, જીવરાશી ખમાવે; જાણપણું જગ દોહિલું, એણી વેળાએ આવે. ના તે મુજ મિચ્છામિ દુક્કડં-૧ ભવ અનંતાએ કરી, અરિહંતની શાખ; જે મેં જીવ વિરાધિયા, ચોરાશી લાખ-તે મુજ-૨ સાત લાખ પૃથ્વીતણા, સાતે અપકાય; પ સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય-તે મુજ-૩ fus દશ લાખ પ્રત્યેક વનસ્પતિ, ચૌદ સાધારણ સાર; બિત્રિ ચૌરેંદ્રિય જીવના, બબ્બે લાખ વિચાર-તે મુજ-૪ PADHESH દેવતા તિર્યંચ નારકી, ચારચાર લાખ પ્રકાશી; ચૌદ લાખ મનુષ્યના, એમ લાખ ચોરાશી-તે મુજ-૫ આ ભવ પરભવ સેવિયાં, પાપ અઢાર; ત્રિવિધ ત્રિવિધ કરી પરિહં, દુર્ગતિ દાતાર-તે મુજ-૬ હિંસા કીધી જીવની, બોલ્યા મૃષાવાદ, અદત્તાદાનના, મૈથુન દોષ Jain Education International પરિગ્રહ મેળવ્યો કારમો, કીધો ક્રોધ વિશેષ; માન માયા લોભ મેં કર્યાં, વળી રાગ ને દ્વેષ-તે મુજ-૮ ૬૫ ઉન્માદ-તે મુજ-૭ કલહ કરી જીવ દૂભવ્યા, દીધાં કૂડાં કલંક; નિંદા કીધી પારકી, રતિ અરતિ નિ:શંક-તે મુજ-૯ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005584
Book TitlePaap Shuddhini Prakriya
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Maharaj
PublisherLaghaswami Jain Pustakalay
Publication Year1995
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy