________________
પાપ શકિગી પ્રક્રિયા
છેસંસ્થાએ પોતાની મેળે ક૨વાની વિધિ
મરણ નજીક આવ્યું લાગે કે મરણાંત કષ્ટ આવે ત્યારે અને રાત્રે સુતી વખતે વિવેકી મનુષ્યોએ સંથારો કરવો.
પૂર્વ કે ઉત્તર દિશા સન્મુખ બેસીને ત્રણ વખત નવકાર મંત્ર બોલવા પછી માંગલિક બોલીને ૮૪ લાખ જીવાયોનિના જીવને ખમાવવા તથા જેની સાથે વેર-વિરોધ થયેલ હોય તેને ખમાવવા ત્યારબાદ નીચે પ્રમાણે પચ્ચકખાણ કરવા.
દ્રવ્ય થકી સાવધ યોગ સેવવાના પચ્ચકખાણ, ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે, કાલથકી જાવજીવ સુધી (અગર અમુક ધારેલા કાલ સુધી) ભાવથકી નવ નવ કોટિએ ઉપયોગ સહિત.
કરેમિ ભંતે! અનશન ચઉવ્વિલંપિ આહારં, અસણં, પાણં, ખાઇમં, અઢારસ પાવઠાણાઇં, સવાઈ આસવદારણે, નવવિહં પરિગ્ગતું, સવ્વોવહિ, પુથ્વયં શરીર મોહં પચ્ચકખામિ જાવજીવાએ (અગર અમુક સમય) તિવિહં, તિવિહેણ મોણ, વાયાએ, કાણું નકરેમિ નકારકેમિ કરતંપિ અન્ને ન સમણુજાણામિ તસ્મભંતે પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અધ્ધાણં વોસિરામિ...!
નોંધ: ઉપર મુજબ વિધિ કરવા જેટલો સમય ન હોય તો નીચે મુજબ સાગારી સંથારો કરાય...!
ત્રણ વખત નવકારમંત્ર બોલી- ૮૪ લાખ જીવાયોનિના જીવને ખમાવીને પછી આ પ્રમાણે સંથારો કરવો.
આહાર શરીરને ઉપધિ, પચ્ચકખું પાપ અઢારા મરણ આવે તો વોસિરે વોસિરે, જીવું તો આગાર.... નોંધ : કટોકટિના સમયે-રાત્રે સુતી વખતે ઉપર મુજબ સાગારી સંથારો કરાય છે. વર્તમાન કાલે એક્સિડન્ટના સંભવિત યુગમાં સાધુ-સાધ્વીજી વિહાર કરતી વખતે તથા શ્રાવક શ્રાવિકાજી બસ-પ્લેન કે ટ્રેનની મુસાફરી કરતી વખતે નીચે મુજબ સંથારો કરી શકે :
(૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org