Book Title: Oxygen
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 14
________________ ગુરુદેવ કાડે છે. જેમ પહat હાથ-પગ-ઇન્દ્રિયો, કાયા અને વાણી પર આપણો અધિકાર છે, માટે જ એને ધાયા મુજબ હાલી-ચલાવી કે રોકી યા ફેરવી શકીએ છીએ, એમ નાપા/ મન પર પાણે આપણું વર્ચસ્વ છે, અધિકાર છે, તેથી એને વાયાં મુજબના વિચાર કરાવી શકીએ, માત્ર, આપજો એને હુકમ કરવાનો છે કે તું આ રીતે વિચાર કર. મેલો વિચાર પડતો મૂક. મારી આ ઈચ્છા છે ને તારે એ બજાવવાની છે.' સાવી અાશ! મનને ક્યારેય કરી ખરી ? ગુરુદેવ, શિયાળામાં એક બાજુ ઠંડી વધુ હોય અને બીજી બાજુ રાત લાંબી હોય જ્યારે ઉનાળામાં એક બાજુ ગરમી સખત હોય અને બીજી બાજુ દિવસ લાંબો હોય, ન શિયાળમાં રાત્ત સારી જાય, ન ઉનાળામાં દિવસ સારો જાય, કુદરતની આ વિષમતાને પહોંચે ? ગુરુદેવ, એકદમ હળવા મૂડમાં આપ બેઠા હતા અને ઠંડીગરમીથી સતત અકળાતાં જ રહેતા મેં આ વાત કાઢી. પણે આપના સમ્યક અભિગમની તો હું શી વાત કરું ? આપ તુર્ત જ બોલી ઊઠયા, | ‘રત્નસુંદર, ઉનાળાનો દિવસ કુદતે એટલા માટે લાંબો રાખ્યો છે કે આપણે વાયના-પૃયનાનો સ્વાધ્યાય ખૂબ કરી શકીએ જયારે શિયાળાની કુદરતે એટલા માટે તાંબી રાખી છે કે આપણે પરાવર્તના-અનુપટ્ટાનો સ્વાદસીય વધુ કરી શકીએ. બોલ, તને વધુ શું ફાવશે ? શિયાળાની વાત કે ઉનાળક્રનો દિવસ ?' ગુરુદેવ ! વાણિયો ધનહાંપટ હોય છે, કમ વિષયલેપટ લેય છે પરંતુ સાચું કહું ? આપ તો વચનલેપટ હતા ! પ્રભુનાં વચનોની વાતો કરવાની તક આપને મળતી નહોતી અને એ તકને ઝડપી લીધા વિના આપ રહેતા નહતા !

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50