________________
ગુરુદેવ કહે છે... ભગવાનની પોતાની મુખ્ય સમૃદ્ધિ, મુખ્ય વ્યવસાય, મુખ્ય કાર્ય તો તત્ત્વબોધ છે. એમાં આપણને રસ નહીં? ને છતાં કહીએ કે ભગવાનમાં આયક્ષને રસ છે ? જિનવચન તો જિનની મુખ્ય ચીજ છે, જિનમંદિર, જિનસંધ, જૈન ધાર્મિક ક્ષેત્રો ઇત્યાદિ બધુંય જિનની વરંતુ કહેવાય પરંતુ એ બધું જ જિનવચનની પાછR.
૨૦૨૦ની સાલ. ચોમાસું અમદાવાદ જ્ઞાનમંદિરમાં, નિશ્રા પૂ.પં. શ્રી હેમંતવિજયજી મધરાજની અને ઉપસ્થિત મુનિઓની સંખ્યા લગભગ ૪૦ આસપાસની.
નિધિ હતી અષાઢ વદ-૧૪ ની અને ગુરુદેવ, સાડા અગિયાર આસપાસ આપની પાસે હું આવ્યો હતો હાથમાં પાતરાની ઝોળી લગાવીને.
શીદ ઊપડ્યો ?'
‘ગૌચરી'
‘કઈ પોળમાં ?” પોળમાં નહીં પણ આયંબિલ ખાતે'
'કેમ ?' આજે ચૌદશ છે ને ! આયંબિલ ધણાં હશે ઢોકળા વગેરે મળી જાય...”
‘રત્નસુંદર, રોજ વગર ટ્યકળએ આયંબિલ થઈ શકે તો તિથિએ કેમ ન થાય ? આખરે ટોકળાં કેમ વાપરવા છે ? શક્તિ આવે એ માટે કે ભાવૈ છે એ માટે ? જવા દે ને ! નિશ્ચિએ આત્માને રાગચી ભારે શું કામ કરે છે ? શરીરને તો બહુ પંપાળ્યું. હવે આત્માને સાચવી લે !'
ગુરુદેવ ! આપને અને વીતરાગતાને કેટલું છેટું હશે એનો જવાબ મેળવવા મેં કાયમ આપને જ નિહાળ્યા છે. અને મને જે જવાબ મડ્યો છે એ આ છે કે આપ મારા જેવા રાગીને સંચમી બનાવવા જ ભરતગોત્રમાં. પઘાયાં હતા !