________________
ગુરુદેવ કહે છે... જીવન અગવડમાં મુકાય એના કરતાં મિન કુ ધ્યાન-સંતાપ-સંકલ્પ-વિકલ્પોમાં રહ્યા કરે એ બહુ ખતરનાક છે એમ જિનવચનો કહે છે. એવું મન દુ:ખદ-દુર્ગતિદાયક અને શુભ ગુમાવી અશુભ ભાવોના અનુ બંધ પોષનારું કહે છે. એના ડરવાળો તો એ દુર્યાન આદિથી બચવાનું પહેલાં કરે,
વસ્ત્રો સાદો. ચરમાંની ફ્રેમ સાદી. લખવાની પેન સાદી. દાંડો સાદો. પાકીટ સાદું. આસન સાદું. આ હતી આપની ખાતા ઓળખ પણ ગુરુદેવ, કમાલનું આશ્ચર્ય તો એ હતું કે આપ મારા જેવા અન્ય કોઈના ય પર પત્રો લખતા હતા એ પત્રોના કાગળો સાદોય નહોતા રહેતા. લગભગ એ પત્રોના કાગળ કાં તો આપના પર આવેલા પત્રોમાં જે કવરો રહેતા એ કેવરોમાં જ્યાં જ્યાં ખાલી જગા રહી જતી એ ખાલી જગામાં લખાણ કરીને આપ એ ફાટેલાં કંવરો પત્ર રૂપે મોકલી દેતા હતા,
આ અંગે એક વાર મેં આપની સાથે હળવા મૂડ’માં વાત પણ કરી જોઈ હતી પણ એ વખતે આપશ્રીએ જે જવાબ આપ્યો હતો એ આ હતો.
સાદું જીવન, અલ્પ જરૂરિયાતો અને કરકસર આ ત્રણ બાબતોમાં સાધુનો નંબર પણ જો નહીં હોય તો પછી સંસારી માણસ માટે એ આલંબાભૂત બની શકશે કેવી રીતે ?'
| ‘ગુરુદેવ !' આપની પાસે સંયમજીવન વીસમી સદીનું હતું પણ આપની સંયમજીવનની પરિણતિ તો ક્યય યોથા આરાની હતી. સંચમજીવન તો અમારી પાસે જે આજે વીસમી સદીનું છે પણ પરિણતિ...!
કાંઈ જ કહી શકાય તેમ નથી,