Book Title: Oxygen
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 20
________________ | ગુરૂદેવ ધો છે.. જિનવચન પાળવાનું આવ્યું ત્યાં બીd પ્રલોભનો કૂચા અને ભયંકર આપત્તિ પણ વિસાતમાં નહીં, એટલો બધો એ બધા કરતાં જિનવચનનો ભારે પક્ષપાત, શી વાત જિનવચન એટલે ! જગતમાં હીરામાણેક મળે, દેવતાઈ વિમાન અને અપ્સરા મળે પરંતુ જિનવચન ક્યાં મળે ? ક્યારે મળે ? મારે તો એક જ મારા જિનવચનની. ખંભાતમાં લગભગ ૧૦૦ જેટલા મુનિભગવંતો બિરાજમાન હતા. મકાનનું વાતાવરલ જાણે કે નાલંદા વિદ્યાપીઠની યાદ અપાવતું હતું. સ્વાધ્યાયના મંગળ દોષ કોને માટે આકર્ષણનું અને આનંદનું કારણ નહોતા બનતા એ પ્રશ્ન હતો. અને ગુરુદેવ એક દિવસ બપોરના સમયે આપે મને બોલાવ્યો, રત્નસુંદ૨, એકાસણાં બરાબર ચાલે છે ?” | ‘હા જી' એકાશન કરવા જાય છે ત્યારે સ્વાધ્યાયની ચોપડી સાથે રાખે છે ?” Kદ છે ‘જો, આવડા મોટા સમુદાયમાં આપણા પાતરામાં વાપરવાનાં દ્રવ્યો એક સાથે તો ન જ આવી જાય ને? રોટલી આવે અને દાળ આવતાં વાર લાગે એવું ય બને ને?” | ‘એવું બને જ છે' ‘તો એ ગાળામાં આપ્યું-અવળું જોતા રહેવાને બદલે તું થોડોક સ્વાધ્યાય કરી લે તો ન ચાલે ? આખરે, સાધુજીવનમાં સ્વાધ્યાય માટે સમય આપણે આમ જ ખેંચતા રહેવાનું છે !' ગરદેવ ! કઈ હદે આપને સંયમજીવન અને સ્વાધ્યાચ ગમી ગયાં હશે ત્યારે આપ રોટલી અને દાળ વરસોના સમયને સ્વાધ્યાયથી ભરી દેવાની સલાહ આપી શક્યા હશો !

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50