________________
મુદેવ કહે છે,
મોહે રાજાની આંધળી ગુલામી નીચે મૂઢ જીવ અસતુ ફાર્યો કરે તો છે જ પરંતુ એને ઓટા માનવા જ તૈયાર નહી અને એનો ખેદ કરવાની વાત નહીં. પછી વાતો-વિકથામાં ઈતનું તો બગાડે પામ બીલને ય એ માં ઘસેડવામાં એનો કોઈ અરે કારો નહી. આમાં સમ્યકત્વ શે ટકે ?
આમ તો એ સાધ્વીજી ભગવંત પરગચ્છના હતા પણ ગુરુદેવ, આપનાં વૈરાગ્યસભર પ્રવચનોનું અને રોજ બપોરના ચાલી રહેલ વાચનાઓનું શ્રવણ કરવા તેઓ પોતાની બધી જ શિખાઓ સાથે ઉપાશ્રયમાં આવતા હતા અને આપી રહ્યા હતા આપને આવું સુંદર પીરસવો બદલ અંતરના અભિનંદન પણ,
કેટલાક્ર સમય બાદ એ જ ઉપાશ્રયમાં પધારેલા અન્ય પૂર્વે એ ગુચ્છ અંગે પ્રવચનમાં એલહેવા ઉચ્ચારણો કરતાં અને એ સમાચાર એ સાધ્વીજી ભગવંતને પહોંચતા એમણે તો ઉપાશ્રયમાં આવવાનું બંધ કરી જ દીધું પણ એ ગચ્છના શ્રાવક-શ્રાવિકાઓએ પણ ઉપાશ્રયમાં આવવાનું બંધ કરી દીધું.
આનાથી વ્યથિત થઈ ગયેલા આપે ત્રણેક દિવસ બાદ મને કહ્યું કે 'ચાલ, એ સાધ્વીજી ના ઉપાશ્રયે'
‘પણ કેમ ?'
મિચ્છા મિ દુક્કડં માંગવા’ અને બે શ્રાવકોને સાથે હાનિ એ સાધ્વીજીના ઉપાશ્રયે જઈને આપે જયારે મિચ્છા મિ દુis માગ્યું ત્યારે હું તો રસ્તબ્ધ હતો જ પણ સાધ્વીજી તો ચોધાર આંસુએ રડી રહ્યા હતા !
ગુરુદેવ ! આપ મહાન પડતા કરણ કે નાનાની સમક્ષ આપ વધુ નાના બની જતા હતા, આપ સ્વયં આશ્ચર્ય હતા કારણ કે કોઈને ય આઘાત આપતા રહેવાનું આપ સમજતા જ નહોતા !.