Book Title: Oxygen
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 16
________________ ગુરુદેવ કહે છે... વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલન વિના જીવનો ઉદ્ધાર નથી : અને વિશ્વ પાલન માટે નવ વાડને સાચવ્યા વિના ચાલે તેમ નથી. વાડ વિનાનાં ખેતરના પાક ગધેડા ચરી જાય એમ વાડ વિનાના આત્મામાંથી બ્રહ્મચર્યને એના શિકારીઓ સાફ કરી | એ વરસનું ચાતુર્માસ માલેગૉવમાં હતું. પર્યુષણા પહેલાં બહેનોમાં ‘ચંદનબાળાના અમ’ની આરાધના ચાલુ થઈ હતી, પારણાંને દિવસે એક યુવતીને છોડીને બીજી બધી જ બહેનોનાં પારણાં થઈ ગયા. એ યુવતીનો અભિગ્રહ પૂર્ણ થતો જ નહોતો. એનાં પરિવારના સભ્યો ઉપરાંત સંઘના કેટલાક સભ્યો પણ એને પારણું કરાવવા ગયા પણ એનો અભિગ્રહ પૂર્ણ ન થયો તે ન જ થયો. આખરે, ગુરુદેવ, બપોરના એ યુવતીના ભાઈએ આપની પાસે આવીને મને વહોરવા મોકલવાની આપને વિનંતિ કરી. આપે એ વખતે ના તો પાડી જ દીધી પરંતુ બપોરના મારા ચાલી રહેલ પ્રવચનમાં આપ પધાર્યા અને આપે કડક શબ્દોમાં જાહેરાત કરી દીધી કે 'બહેનો કોઈ પણ પ્રકારની તપશ્ચર્યા કરે, એમણે કોઈ પણ વયના મુનિના અભિગહ હૈવા નહીં, આખરે મુનિઓને બહાચર્ય પાળવાનાં હોય છે. બહેનો એમનાં નામના અમિગહ લઈ લે એ શું ચાલે ?' | ગુરુદેવ ! નવAળાં નિમિતોથી સ્વયં દૂર રહેવાની અને આશ્રિતોને દૂર રાખવાની આપની wગૃતિ, ચિંતા અને કડકાઈ એ અમારા જીવનનું તો પરમ સૌભાગ્ય જ હતું. પ્રાથએ છીએ આપને, દેવલોકમાંથી પણ આપ આ સદ્ભાગ્ય અમને અપના રહેજો. નાખે છે. | પુછd આત્માને, એને વાડ ગમે છે ? જો ના, તો બ્રહ્મચર્ય પાલનની એની વાત સિવાય બીજું કશું ય નથી.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50