Book Title: Nemisaurabh Part 1 Author(s): Niranjanvijay Publisher: Khanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad View full book textPage 6
________________ પરમારાઠયપાદ્દ પૂ. ગુરુદેવેશ! આપ પરમ કૃપાળુ પરમ કૃપા કરી, પાપનાશક પથનિર્દેશ કર્યો. ચારિત્ર–માર્ગનું અખૂટ છે પાથેય આપ્યું. મુક્તિરૂપી મંઝીલ પ્રતિ પ્રયાણ 5 કરાવ્યું. શાસ્ત્રવચન અને ગુરુ –શરણરૂપી વળા વિયા–સંરક્ષકોને સથવારો કરાવી દીધું. ‘આમ આ અને આવું બધું આપે ઘણું કર્યું, અઢળક ક્ર આપ્યું છતાં..... છે યથાશક્તિ અને યથાયોપશમ તથા મારી પાત્રતાનુસાર, જે કાંઈ જાળવી શકો તેના ; બલથી જ ચારિત્ર–ચાત્રાના ૫૦ વર્ષને પર્યાય પૂર્ણ કરી શકો છું. આ નિમિત્તને પામી. છે હે કૃપાનાથ ! ટ્રક જિયા એવા ખારાં “ગડા-ઘેલા આ પ્રયત્નના પરિણામસ્વરૂપ શબરીના બોર જેવા” ક આપ કૃપાળને ગુરુ-ગુણાનુવાદના આ પ્રસ્થ * શ્રી નેમિ-સારભ ”નું ભક્તિયુક્ત અધ્ધ શબરી–ભાવે સવિનય સમર્પિત કરું છું. સેવક નિરંજનવિજયની સમર્પણયુક્ત સવિનય વન્દનાવલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 612