Book Title: Namaskar Mantra Siddhi Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Jain Sahitya Prakashan Mandir View full book textPage 7
________________ સમર્પણ જેમની મધુર કાવ્યરચનાઓએ હજારે હૈયાંને ભક્તિને અવિહડ રંગ લગાડ, જેમની અમૃતવર્ષીસમ ઉપદેશધારાએ જૈન તથા જૈનતર પ્રજાને ધર્મનું સાચું સ્વરુપ સમજાવ્યું તથા જેમણે નમસ્કારમંત્રનું સતત સ્મરણ કરીને નિજજીવન કૃતાર્થ કર્યું, = = - 3 *' સદૂગત વ્યાખ્યાનવાચસ્પતિ કવિલકિરીટ પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજ્યાબ્ધિસૂરીશ્વરજી મહારાજને નમસ્કારમંત્રસિદ્ધિ” ગ્રંથની આ બીજી આવૃત્તિ, ભક્તિભાવપૂર્વક સમર્પિત કરીએ છીએ. : ', - - - - - - વિનીત ધીરજલાલ શાહPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 458