Book Title: Muktibij
Author(s): Sunandaben Vohra
Publisher: Satsang Mandal Detroit USA

View full book text
Previous | Next

Page 7
________________ મુક્તિબીજ જીજ્ઞાસુ તેમની પાસે જાય ત્યારે તેઓ પ્રસન્નતા અને વાત્સલ્યભાવે સંક્ષિપ્ત TM અને તલસ્પર્શી બોધનું સિંચન કરે છે, ત્યારે તપશ્ચર્યા યુક્ત તેમની પવિત્ર જીવનચર્યા પાત્ર જીવોને સ્પર્શી જાય છે. 卐 卐 તેમના ઋણને કેવી રીતે ચૂકવવું ? તેમણે આપેલા બોધને જીવનમાં ધારણ કરવો તેમાં ઋણ મુક્તિ છે તેમ સમજુ છું. 卐 તેમને આપેલા શુભાશીષ આ એક જીવ માટે નથી, પણ સૌ સાધકો માટે છે એ માની સ્વીકારજો. 卐 卐 5 卐 卐 卐 પ્રભુ તેમને દીર્ઘાયુ આપે અને તેઓ સ્વ-પરઆત્માર્થનું કલ્યાણકાર્ય કરતા રહે તેવી પ્રભુ પ્રત્યે અભ્યર્થના. 卐 5 પ્રસ્તુત ગ્રંથનો વિષય જીજ્ઞાસુ સર્વ જીવોને જીવનની સાર્થક્તા માટે છે. આ જન્મના એક મહાન કર્તવ્યની સિદ્ધિ માટે, સર્વ દુ:ખના વિરામના સાધન રૂપે, આત્મસ્રાંતિથી મુક્ત થવા માટે, જીવનદૃષ્ટિને સમ્યગ થવા માટે, સદ્ધર્મની ફિચ માટે, આત્મશ્રદ્ધાની પ્રતીતિ માટે, અંતે પરમતત્ત્વની પ્રાપ્તિ માટે છે. એમ અનેક પ્રકારે ઉપયોગી થાય તેવી સ્વપર શ્રેયની ભાવના સાથે વિરમું છું. આ લેખન ગહન છે તેનાં કોઈ પણ ક્ષતિ રહી હોય તો વિદ્રુતજનો સુધારે અને ક્ષમા કરે. અને લેખન માટે પ્રેરણા આપનાર તથા અર્થસહયોગ કરવા માટે બંને યુવાન દંપતિને તથા સંત્સંગમંડળ ડીટ્રોઈટને ધન્યવાદ આપુ છું. અંતમાં આ મૈં કાર્યમાં સહયોગ કરનાર સૌનું અભિવાદન કરું છું. પ્રસ્તુત વિષયના લેખન માટે જે ગ્રંથોનો આધાર લીધો છે તે તે પૂજયવર ગ્રંથકારોની ઋણી છું. Jain Education International For Private & Personal Use Only ભવદીય સુનંદા બહેન ૬ 546 546 946 H 946 K SME 946 K 946 946 346 946 94 94% 946. K www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 290