Book Title: Muktibij Author(s): Sunandaben Vohra Publisher: Satsang Mandal Detroit USA View full book textPage 6
________________ $ $ E $ F $ fi $ $ G $ H $ $ મુકિતબીજ – સમગ્રદર્શન વિષય ગંભીર, ગૂઢ અને સૂમ છે. અનુભવાત્મક અને || વેદનમય આત્માનો ગુણ છે. અનુભવ વગર કથન કરવું અત્યંત અનધિકૃત છે. | | | જેવી તેની ગંભીરતા અને સૂક્ષ્મતા છે તેવું તેનું પરિણામ છે. આથી તેનું | મુક્તિબીજ નામકરણ યથાર્થ જણાય છે. પ્રસ્તુત લેખનમાં કોઈ વિજ્યનું પુનરાવર્તન થયું છે, પરંતુ શાસ્ત્રકારોએ | ગંભિર વિષયની શૈલીમાં પુનરૂક્તિને દોષ નથી માન્યો. પરંતુ તેને વિષયની | ગંભિરતાનું સૂચક ગયું છે. કાં વળી જૂદા જૂદા દૃષ્ટિકોણ અને અનુભવથી આલેખાયેલા વિષયમાં જીવોની | પોતાની ભૂમિકાને યોગ્ય વસ્તુની પ્રાપ્તિ અને તૃપ્તિ થાય છે. વિષય ગહન છતાં | | સરળ બની શકે છે. પૂર્વકાલીન પૂજય ઉમાસ્વાતિ આચાર્યથી માંડીને વર્તમાનમાં | વિદ્યમાન પૂ.શ્રી ચંદ્રશેખરગણિ શ્રી, તથા પંડિતજનોના પ્રસ્તુત વિજ્યના રચિત | | ગ્રંથોનો આધાર લીધો છે જો કે આ વિષયમાં આ સિવાય હજી ઘણા ગ્રંથોમાં | Eા આ વિષયનું નિરૂપણ છે. પરંતુ મુમુક્ષુ અને સાધક જીવો સરળતાથી અધ્યયન | કરી શકે તેવા આશયથી મર્યાદિત અને સરળગ્રંથોનો આધાર લીધો છે. જેથી વાંચકોને રસપ્રદ બને, અને આરાધનામાં સહાયક નિવડે. આ લેખનમાં ઉતારા કરવા તથા પ્રેસમાંથી આવેલા લેખોને સુધારવા માટે મારા સત્સંગીમિત્રોએ ઘણા સ્નેહથી સહાય કરી છે તેમનું પણ અભિવાદન કરું છું. આ સર્વ શોભા ઉપર કળશરૂપ છે, આગમધર વિદ્યમાન પૂજયવર 8 - જંબુવિજયજી મહારાજશ્રીની શુભાશીષ. તેમની શુભાશીષ મેળવીને હૈયું તો એવું - પુલકિત થયું, કે જાણે આ ગ્રંથિનિમિત્તે સમ્યગ્રદર્શનના મહાભ્યને સમજીને પાત્ર ક જીવો જીવનને ધન્ય ધન્ય કરી લેશે. - તેઓશ્રી તો મારા જીવનના આધ્યાત્મિક વિકાસ માટે પૂજ્ય અને * માર્ગદર્શકના ઉચ્ચ સ્થાને છે. જૈન સમાજમાં ઉત્તમ ગીતાર્થજનોમાં તેમનું સ્થાન ખા અદ્વિતીય છે. જૈનશાસનના તેઓ મૂક સેવક છે એમ કહું તો અસ્થાને નથી. ઝવેરી જેમ મૂલ્યવાન હીરાને પારખે તેમ તેમના જ્ઞાનસ્વરૂપ જીવનનો | પરિચય કરીને કોઈ પાત્ર જીવો ધન્ય બને છે. - સાત દસકા વટાવી ચૂકેલા પૂજયશ્રી આજે પણ રાત્રિદિવસ આગમના | | પુનરૂદ્ધારનું કામ અવિરતપણે કરી રહ્યા છે છતાં ગમે તે સમયે દેશપરદેશના | F $ E $ F G $ H $ $ F $ $ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 290